Breaking News

માંડવીમાં બાઈકની ઉઠાંતરી થતાં ફરિયાદ નોંધાઈ

આ અંગે માંડવી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં અમરનાથ હીરાનાથ નાથબાવાએ ફરિયાદમાં જણાવ્યા અનુસાર તેઓ તા.1-1-23ના સવારના સાડા આઠ વાગ્યાના અરસામાં...

હળવદમાં અમુલ દૂધનાં મશીનમાં છૂપાવેલો રૂા.૩૪.૮૭ લાખનો દારૂ ઝડપાયો

એલસીબીને મળી મોટી સફળતા, કુલ ૪૪.૯૬ લાખનો મુદ્દામાલ સાથે એક ઝડપાયો: દારૂ ઘુસાડવાનાં નવા કિમીયોનો ભાંડાફોડ હળવદ ધ્રાંગધ્રા હાઈ–વે પર...

ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂની નાની-મોટી બોટલો નંગ-૧૩૬૮ તથા બિયર ટીન-૧૨૦ મળી કિ.રૂ.૩,૨૬,૪૦૦/-નાં જથ્થા સહિત કુલ રૂ.૧૩,૩૬,૯૦૦/-નાં મુદ્દામાલ સાથે બે ઇસમોને ઝડપી પાડતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડ

પ્રતિબંધીત ચાઇનીઝ દોરીનું ગેરકાયદેસર વેચાણ કરતા ઇસમને ઝડપી પાડતી એસ.ઓ.જી,ગાંધીધામ

માન.પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર. મોથલીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ-કચ્છ તથા પોલીસ અધિક્ષક પૂર્વ કચ્છ, શ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ નાઓ દ્વારા હાલે...

“પ્રાગપર પોલીસ સ્ટેશન વિસ્તરમાંથી થયેલ લોખંડના નટ-બોલ્ટોની ચોરીના ગુનાનો ભેદ ઉકેલી

આરોપીઓને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ " પોલીસ મહાનિરીક્ષકી જે.આર.મોથલીયા સાહેબ, સરહદી રેન્જ, ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી...

ભુજમાં મહિલા સાથે 2,25,000ની છેતરપિંડી થતાં ફરિયાદ નોંધાઈ

ભુજમાં મહિલા મિત્ર પાસેથી મદદ રૂપે રૂપિયા, દાગીના લીધા બાદ પરત ન કરતાં શખ્સ વિરુદ્ધ છેતરપિંડી તથા વિશ્વાસઘાત કર્યો હોવાની...

ભુજમાં જાહેરમાં વરલી મટકાનો જુગાર રમતા 2 શખ્સો ઝડપાયા

ભુજ એલ.સી.બી પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ભુજના જૂના બસસ્ટેશન પાસે પહોચતા  તેમને ખાનગી રહે ચોક્કસ બાતમી મળી હતી કે,...

બાલાસિનોર પોલીસ સ્ટેશન દ્વારા બાલાસિનોર જી.આઇ.ડી.સી વિસ્તારમાં આવેલ ગોડાઉનમાંથી પ્રતિબંધિત જુદીજુદી કંપનીઓની ચાઇનીઝ બનાવટની પ્લાસ્ટીકની દોરીની ફીરકીઓ નંગ- ૧૨૫૪૨ ની કિંમત રૂપિયા ૨૧,૨૮,૧૮૦/- ઝડપી પાડતી બાલાસિનોર પોલીસ

મહીસાગર જીલ્લા મેજી.સા.શ્રી નાઓનાં જાહેરનામા અન્વયે પંચમહાલ-ગોઘરા રેન્જ આઇ.જી.પી શ્રી ચિરાગ કોરડીયા સાહેબ,પંચમહાલ ગોઘરા રેન્જ નાઓએ આપેલ સુચના હેઠળ મહીસાગર...