Breaking News

સોના ચાંદીના દાગીના,રોકડ રૂપીયા, મોબાઇલ ફોન મળી કુલ રૂ. ૧,૨૫,૭૦૦/- ના મુદામાલ સાથે એક ઇસમને પકડી પાડી ચાર ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલની જામનગર એલ.સી.બી.પોલીસ

શ્રી પોલીસ મહાનિરીક્ષક સાહેબ રાજકોટ વિભાગ રાજકોટના શ્રી અશોક કુમાર સાહેબ નાઓએ જામનગર જીલ્લાના વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા સૂચના આપેલ...

પ્રોહીબીશનના બે ગુનામાં નાસતા ફરતા આરોપીને કચ્છના પલાસવા ગામ ખાતેથી પકડી પાડતી જામનગર પેરોલ ફર્લો સ્કોડ

પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોક કુમાર યાદવ સાહેબ રાજકોટ વિભાગ રાજકોટનાઓએ નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા અંગે જણાવેલ હોય જેથી જામનગર...

ગાંધીધામમાં સગીરા પર બળાત્કારની ઘટના

ગાંધીધામમાં રહેતા પરપ્રાંતિય પરિવારની સગીર દીકરીનું અપહરણ કરી તેની સાથે બળાત્કાર ગુજારવામાં આવતા ભારે ચકચાર મચી ગઈ હતી. બનાવ અંગે...

કોડકી રોડ પર દારૂ સાથે એક શખ્સ ઝડપાયો: 28,850નો મુદ્દામાલ જપ્ત

ભુજ પેરોલ ફર્લો સ્કોડ પોલીસ ભુજ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન કોડકી રોડ પર પહોચતા તેમને ખાનગી રાહે ચોક્કસ બાતમી...

અમદાવાદનાં વેપારીઓ સાથે સસ્તાં સોનાના નામે ભુજની ટોળકીએ 21 લાખની ઠગાઈ આચરી

આ અંગે એ-ડિવિઝન પોલીસ મથકે અમદાવાદના પ્લાયવૂડના વેપારી કૃપેશભાઇ ચંદ્રકાંતભાઇ ઠક્કરે ફરિયાદ નોંધાવતાં જણાવ્યુ હતું કે, ચારેક મહિના પહેલા તેઓના...

આદિપુરના યુવકને વ્યાજ માટે માનસિક ત્રાસ આપી 9,80,000ની ઠગાઈ કરાઈ

આ અંગે ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં હિનાબેન વિકાસભાઈ ઠક્કરે(રહે, પ્લોટ.નં.746, ડીસી-5, આદિપુર)જણાવ્યુ હતું કે, તેમના પતિ વિકાસભાઈ કાંતીલાલ...

ગાંધીધામમાં યુવકનો ચેક બાઉન્સ કરાવી રૂ. 16,46,000ની છેતરપિંડી આચારનાર શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

આ અંગે વિનાયક સોસાયટી આદિપુરમાં રહેતા જ્યોતિબેન હિતેશભાઈ ચૌહાણે જનતા કોલોની ભારતનગરમાં રહેતા મહેન્દ્ર માવજી ભાનુશાળી વિરુદ્ધ છેતરપિંડી અને વિશ્વાસઘાત...

ગાંધીધામના દેરાસરમાં ચોરે 22,000ની તસ્કરીને અંજામ આપ્યો

ગાંધીધામના ચિંતામણી સર્કલ પાસે આવેલ જૈન દેરાસરના તાળાં તોળી ચોરે અંદર પ્રવેશી બંને દેરાસરની ત્રણ દાનપેટીઓમાં રહેલ રોકડા રૂપિયા 10,000...

ખીરસરમાં અદાણી સોલાર પ્લાન્ટના ડી.સી. કેબલ વાયરના 10 ડ્રમની તસ્કરી

ખીરસરા વિસ્તારમાં આવેલ સર્વે નં.322 અદાણી કંપનીના સોલાર પ્લાન્ટમાં એમ.સી.આર.ઓપન સ્ટોર યાર્ડમાં ડી.સી.કેબલ વાયરના 10 ડ્રમ કિ.રૂ.1,08000ની તસ્કરી થઈ હોવાની...

બંધડીના પંચેશ્વર મહાદેવ મંદિરમાં તસ્કરી

બંધડીના પંચેશ્વર મહાદેવના મંદિરમાં દાનપેટીમા રહેલ 10,000 રૂપિયાની તસ્કરી થઈ હોવાની ફરિયાદ ભચાઉ પોલીસ મથકે નોંધાઈ છે. આ અંગે ફરિયાદ...