Breaking News

કોઠારામાં કરીયાણા, મોબાઇલની 3 દુકાનના પતરા તોડી કરાઇ 35 હજારની તસ્કરી

copy image કોઠારા ગામમાં એક રાતમાં ત્રણ ત્રણ દુકાનોના છાપરા તોડી મોબાઇલ, તેમજ એસેસરીઝ અને રોકડ મળીને કુલે રૂપિયા 35,455ના...

આદિપુરમાં ફિનાઇલ પી આપઘાત કરવાનો પ્રયાસ કરનાર વૃધ્ધનું મોત

આદિપુરના મણીનગર ઝંપડામાં રહેતા 60 વર્ષીય હરીભાઇ જખાભાઇ ચારણ સાંજે સાડા સાત વાગ્યાના સમયગાળામાં કોઈ કારણોસર ફિનાઇલ પી લેતા રામબાગમાં...

વરસાણાની કંપનીના ક્વાર્ટરમાં કોઈ અગમ્ય કારણોસર યુવાને ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

ભચાઉના વરસાણા પાસે આવેલી સીપીએલ પ્લાયવુડ કંપનીના ક્વાર્ટરમાં રહેતા 22 વર્ષીય અનિલ લંકેશ્વર પાટરે ગત બપોરે પોતાના ક્વાર્ટરમાં જ કોઈ...

સિવિલના વર્ગ-4 ના કર્મીઓએ દિવાળી સમયે પગાર કપાવાની ચિંતામાં હડતાળ સમેટી લીધી

શહેરની નવી સિવિલ હોસ્પિટલના વર્ગ-4ના કોન્ટ્રાક્ટ કર્મચારીઓએ બુધવારથી પગાર વધારા સહિતના મુદ્દે કરેલી હડતાળ પાડી હતી, જે શુક્રવાર બપોરે સુધીમાં...

મેઘપર (બોરીચી) પાસે ક્રેન પર કામ કરતા યુવાનને વીજ શોક લાગતાં મોત

અંજારના રાધાનગરમાં રહેતા 30 વર્ષીય ભરતભાઇ ભગુભાઇ આહિર ગત સવારે મેઘપર બોરીચી સીમમાં હોલી ડે રિસોર્ટ પાછળ ક્રેન પર કામ...

કંડલામાં ગોદામમાં ઉંદર મારવાની દવા છાંટતી યુવતીને ઝેરી દવાની અસર થતાં મૃત્યુ

ગાંધીધામના મચ્છુનગરમાં રહેતા 21 વર્ષીય નયનાબેન માદેવાભાઇ ગોહિલ ગત બપોરે 3 વાગ્યાના સમયગાળામાં નવા કંડલામાં એસીટી ગોડાઉનમાં આવેલા ભગવતી લેક્ટુફેરીટેરિયન...

સુરતમા 2.75 કરોડના હીરા વેચી પૈસા ચાઉં કરી ગયા

વરાછામાં હીરાની કંપનીમાં નોકરી કરતા બે મેનેજરો સહિત 3 કર્મચારીઓ હીરાદલાલ મારફતે રફ હીરા 2.75  કરોડના વેચાણ કરી નાણા ખાઈ...

રાપરના પગીવાંઢમાં પરિણીતાનો કુવામાંથી મૃતદેહ મળતાં ચકચાર મચી

રાપર તાલુકાના પગીવાંઢ મધ્યે કુવામાંથી પરણીતાનો મૃતદેહ મળતાં ચકચાર મચી જવા પામી હતી. પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર પગીવાંઢના 20 વર્ષીય...

ભુજ જી.કે.ના પાર્કિંગમાંથી 80 હજારની મોટર સાયકલની તસ્કરી

લોટસ કોલોનીમાં રહેતા અસલમભાઇ ઇશાકભાઇ સમા સાંજે જી.કે.જનરલ હોસ્પિટલામં તેમના ભાઇ સારવાર અર્થે દાખલ હોવાટી પોતાની માલિકીની 80 હજારની કિંમતની...

એસ.ટી. બસ સ્ટેશનમાં વધુ એક મહિલાના ગળામાં રહેલું ‌1.40 લાખનું મંગળસૂત્ર ચોરાયું

ભુજ એસટી બસ સ્ટેશન પર શુક્રવારે મુન્દ્રાની મહિલાના ગળામાંથી 1.40 લાખના મંગળસૂત્રની ચોરી કરી જતાં પાંચ દિવસમાં જ ત્રીજી ઘટના...