Breaking News

દારૂના ગુનામાં દોઢ વર્ષથી નાસતા ફરતા લિસ્ટેડ આરોપીને સામખિયાળી પોલીસે ઝડપ્યો

સામખિયાળી પોલીસ મથકમાં દાખલ કરાયેલ દારૂના ગુનામાં દોઢ વર્ષથી નાસતા ફરતા લિસ્ટેડ આરોપીને સ્થાનિક પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ...

મોટા લાયજાના ટોપણસર તળાવમાંથી સઘન શોધખોળ બાદ યુવાનની લાશ મળી

મોટા લાયજાના ટોપણસર ગામ તળાવમાં નહાવા પડેલા મૂળ છોટાઉદેપુર જિલ્લાના 44 વર્ષીય યુવાન નાયકા ઘેલાભાઈ ગમીરભાઈની લાશ ત્રીજા દિવસે સઘન...

માધાપરમાં 20.21 લાખમાં કાર વેચાતી લીધા પછી કાર મૂળ માલિકે પાછા લઈ પરત ન આપતાછેતરપિંડીની ફરિયાદ નોંધાઈ

માધાપરમાં કાર વેચાતી લીધા પછી તેના મૂળ માલિક ગાડી માગતાં વિશ્વાસ રાખી આપ્યા પછી ગાડી પાછી ન આપી રૂા. 20.21...

મુંદરામાં 18 વર્ષીય યુવાને ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો

મુંદરામાં ઉત્તર પ્રદેશના 18 વર્ષીય લવકુશ હીરાલાલ સોનકરે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. મુંદરાના ધ્રબ વિસ્તારમાં ખજુરવાડીના રૂમ નં....

અંજારના તુણામાં યુવાને ગળે ફાંસો ખાઈ જીવન દોર ટૂંકાવી

અંજાર તાલુકાના તુણામાં અકબર યાકુબ સાયચા (ઉ.વ. 38) નામના યુવાને ગળે ફાંસો ખાઈ આયખું ટૂંકાવ્યું. તુણામાં રહેનારો અકબર નામનો યુવાન...

મુન્દ્રાના બારોઈમાં ધોળા દિવસે બંધ ઘરને નિશાન બનાવી તસ્કરે1.41 લાખના મુદામાલની કરી ચોરી

મુંદરા તાલુકાના બારોઈમાં બાંધણીના વેપારીના બંધ ઘરને ધોળા દિવસે ચોરે  રોકડ અને સોના-ચાંદીના દાગીના સહિત કુલ્લે રૂા. 1.41 લાખના મુદામાલની...

અંજારના રતનાલ ગામમાં પ્રૌઢે ગળે ફાંસો ખાઇ આપઘાત કર્યો

અંજારના રતનાલમાં રહેતા 50 વર્ષીય પ્રૌઢે અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું. મળતી માહિતી અનુસાર રતનાલ ઓપીની બાજુમાં જ...

અંજારના કુંભારિયા નજીક પરવાના વિનાની બંદૂક સાથે 1 શખ્સને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પૂર્વ કચ્છ

અંજારના કુંભારીયા પાસે પરવાના વિનાની દેશી બનાવટની બંદૂક લઇને જઇ રહેલા શખ્સને પેટ્રોલિંગ કરી રહેલી એલસીબીની ટીમે ઝડપી પાડી કાયદેસર...

ગોંડલમાં ગામની સીમમાં જુગાર રમતા ત્રણ શખ્સોને પોલીસે ઝડપી પાડી 69,200નો મુદ્દામાલ જપ્ત, 3 આરોપી ફરાર

ગોંડલ તાલુકાના હડમતીયા ગામની સીમમાં વાડીએ ઓરડીમાં જુગાર રમતા ત્રણ શખ્સોને પોલીસે પકડી પાડ્યા હતા. રેડ દરમિયાન અંધારાનો લાભ લઇ...