Breaking News

ગાંધીનગરના પેથાપુરનાં મૂલચંદ પાર્કમાં વેપારીનું મકાન ભાડૂઆતે પચાવ્યું, કલેકટરનાં હુકમથી ગુનો દાખલ કરાવાયો

ગાંધીનગરના પેથાપુરમાં આવેલા મૂલચંદ પાર્ક સોસાયટીમાં એક મહિના માટે મકાન ખાલી કરવાની બાંહેધરી આપી ભાડૂઆતે મકાન ઉપર કબ્જો કરી લીધો....

પૂર્વ સૈનિકો, વનરક્ષકો તેમજ ST કર્મચારીઓનું આંદોલનની સમાપ્તિ

copy image છેલ્લાં ઘણા દિવસથી સચિવાલયની સામે ધરણાં પર બેઠેલા પૂર્વ સૈનિકોના આંદોલનનો આજે અંત આવ્યો. ઉપરાંત 18 દિવસથી હડતાલ...

આવતા અઠવાડિયે ચૂંટણીપંચની રાજકીય પક્ષો સાથે બેઠક યોજાશે

ભારતીય ચૂંટણી પંચ 26-27 સપ્ટેમ્બરે ગુજરાતમાં આવી રહ્યું છે. સંભવતઃ ચૂંટણી કમિશનર આ ટુકડીમાં સામેલ હશે અને તેઓ ગુજરાતના રાજકીય...

આરોગ્ય કર્મચારીઓ બે દિવસની ભૂખ હડતાળ પર

copy image આરોગ્ય કર્મચારીઓએ 45 દિવસની લડતના ભાગરૂપે બુધવારે ભૂખ હડતાલનું શસ્ત્ર ઉગામ્યું. જેના ભાગરૂપે સેન્ટ્રલ વિસ્ટા મધ્યે રાજ્યભરમાંથી અંદાજે...

ચીલોડા-રણાસણ રોડ પર અકસ્માત: દુબઈ જતાં પુત્રને એરપોર્ટ મૂકી ઘરે જતા દંપતીને કાળ ભરખી ગયો, પુત્રવધૂ અને ત્રણ પૌત્રીઓ ઘાયલ

દુબઈ જતાં પુત્રને અમદાવાદ એરપોર્ટ ઉતારીને ઈકો કારમાં ઘરે પાછા જતી વેળાએ મોટા ચીલોડા રણાસણ રોડ પર ઉભેલી ટ્રકની પાછળ...

ભાવનગર શહેરમાં સૂટ શેરવાનીના વેપારી પાસે રૂ.10 લાખની ખંડણીની માંગ કરાઇ

ભાવનગર શહેરમાં રહેતા અને આંબાચોકમાં ‘દુલ્હા ફેશન’ નામની સૂટ-શેરવાનીની દુકાન ધરાવતા વેપારીને તેમના વિસ્તારમાં જ રહેતા સખ્શે મોબાઈલમાં ટેકનીક અજમાવી...

મોબાઇલની દુકાનમાં તપાસ દરમિયાન 8 કરોડની GSTની ચોરી પકડાઇ

અલકાપુરી વિસ્તારમાં આવેલી આર.એ. લીંક નામની મોબાઇલ ફોનની દુકાનમાં જીએસટી દ્વારા સર્ચ કરતાં દરમિયાન કરોડો રૂપિયાની કર ચોરી જણાઇ આવતાં...

નખત્રાણામાં પાર્ક કરેલી કારમાંથી ચોર ચારેય ટાયર ઉઠાવી ગયા, સિમેન્ટ બ્લોકના સહારે કારને છોડીને થયા પલાયન

copy image નખત્રાણામાં ગઈકાલે ઓસીપી માર્કેટ પાસે પાર્ક કરેલી કારના ચાર ટાયર ડિસ્ક સાથે નીકાળી ચોર ચોરી ગયા હતા. કિંમતી...

ઢોરને છોડાવવા પશુપાલકનો ટ્રેક્ટર આડે સૂઈ જઇ વિરોધ કર્યો પોલીસ દ્વારા અટક કરાઇ

copy image ફતેગંજમાં બુધવારે ઢોર પાર્ટી ઢોર પકડીને જતી હતી તતે દરમિયાન તેના માલિકે માથાકૂટ કર્યા પછી ઢોર ડબ્બા આડે...

વડોદરામાં સયાજી હોસ્પિટલ પાછળ અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળ્યો

વડોદરા શહેરની સયાજી હોસ્પિટલના પાછળના ભાગમાં સર્વિસ રોડ ઉપર અજાણ્યા પુરૂષનો મૃતદેહ પડ્યો હતો. આ મૃતદેહ ઉપર સ્થાનિક લોકોની નજર...