Breaking News

શ્રાવણ જેવા પવિત્ર મહિનામા જ રામધૂન પાછળના શિવ મંદિરમાં દાનપેટી તોડી 20 હજારની ચોરી

તાજેતરમાં જ ભુજના છઠ્ઠીબારી વિસ્તારમાં જૈન દેરાસર, કુળદેવીના મંદિરમાંથી તેમજ દુકાનમાંથી ચોરી થયાની ઘટના તાજી જ છે ત્યાં ફરી ભુજના...

નાના અંગીયાની વાડીમાંથી 5.11 લાખના મશીનની ચોરી

નખત્રાણા તાલુકાના નાના અંગીયા ગામે રહેતા ખેડૂતે હજુ બે માસ પૂર્વે દાડમના પાકમાં દવા છાંટવા માટે 5 લાખ 11 હજારની...

મુન્દ્રામાં હજી પણ મુખ્ય માર્ગ પર દસથી વધારે ઇમારતો જર્જરિત હાલતમાં હોવાથી જોખમ 

copy image મુન્દ્રા ખાતે કોટ અંદરના વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી માલિકોની બેદરકારીના હિસાબે મુખ્ય માર્ગો પર આવેલી ઇમારતો રાહદારીઓ પર...

ટુન્ડા અને વીડીમાં 2 યુવનોના ફાંસો ખાઇ આપઘાત, હબાય-નાડાપાની સીમમાં ઢોરીના યુવાકે ઝેર પી જીવન ટૂંકાવ્યું

ભુજ તાલુકાના હબાય અને નાડાપાના સીમામાં ઢોરીના 25 વર્ષીય યુવાકે કોઇ અગમ્ય કારણોસર પાકમાં છાંટવાની ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું,...

રોજ 100 ટ્રેન પસાર થતાં આદિપુર – મેઘપર બોરીચી ફાટક હજારો લોકો માટે બન્યું પીડાજનક

મેઘપર બોરીચીના રેલવે ક્રોસીંગ ફાટક હજારો લોકો માટે માથાના દુખાવા સમાન બનેલી છે. ગત રોજ વધુ એક વાર હ્રદયદ્રાવક દ્રશ્યો...

લેર ગામમાં ઘરમાં સુતેલા સગીર છોકરાનું અપહરણ કરી, યુવકોએ માર માર્યો

​​​​​​​ભુજ તાલુકાના લેર ગામમાં રહેતા ધીરેન ઇશાક કોલી (ઉ.વ.36)એ જી.કે.જનરલ હોસ્પિટલની પોલીસ ચોકીમાં એમએલસીમાં નોંધ કરાવી કે, તેમના દિકરો હિતેન...

અંજારના વરસામેડી પાસેથી બિનવારસી બંધક બનાવેલા 10 ગૌ વંશમાં 7 મૃતપ્રાય હાલતમાં મળતા ચકચાર

copy image અંજાર તાલુકાના વરસામેડી પાસે આવેલી ક્રિષ્ના સોસાયટીની એક ઓરડીમાંથી 10 જેટલા ગૌ વંશ બિનવારસી હાલતમાં મળ્યા હતાં. ઘટનાને...

ભુજ શહેરમાં થયેલ T.V ચોરીના ગુનાનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલતી ભુજ શહેર એ ડિવિઝન પોલીસ

મેં પોલીસ મહાનરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિકારી શ્રી સૌરભસિંઘ સાહેબનાઓએ પશ્ચિમ કચ્છ જિલ્લામાં મિલકત સંબંધી બનતા...

મુન્દ્રાના કુંદરોડી પાસે વાધુરા રૂટની એસટી બસ ખાડામાં ફસાઈ, અનેક વાહન ચાલકો અટવાયા

copy image મુન્દ્રા-વાઘુરા રૂટની એસટી બસ સવારે કુંદરોડી બગડા વચ્ચેના માર્ગ પરના ખાડામાં ફસાઈ હતી. જેથી મુસાફરોને ભારે હાલાકીનો સામનો...

ગાંધીધામના મુખ્ય બજારની સ્ટ્રીટલાઈટો મહિનાઓથી બંધ

ગાંધીધામની મુખ્ય બજારમાં છેલ્લા ત્રણેક મહિનાથી મહતમ સ્ટ્રીટ લાઈટો બંધ હાલતમાં નજરે પડે છે. નગરજનોએ કહ્યું કે આ તો વેપારીઓએ...