માનકુવા પોલીસ સ્ટેશનના કેરા ગામેથી ભારતીય બનાવટનો પરપ્રાંતિય વિદેશી દારૂ પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજ
લોકલ ક્રાઈમ બ્રાન્ચ પશ્ચિમ ભુજ તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.તે દરમયાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, ગામ કેરા, તા.ભુજના અનોપસિંહ...