ભુજ શહેરમાં જી.કે.જનરલ હોસ્પિટલ ખાતે સ્વ.પ્રવિણસિંહ સોઢાની પુણ્યતિથિ નિમિતે મહાવીરનગર યુવક મંડળ અને પસ્તી ગ્રુપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભુજ શહેરમાં આવેલી જી.કે જનરલ હોસ્પિટલમાં સ્વ.પ્રવિણસિંહ ઘનશ્યામસિંહ સોઢાની પુણ્યતિથિ નિમિતે મહાવીરનગર યુવક મંડળ અને પસ્તી ગ્રુપ દ્વારા બ્લડ ડોનેશનનો...