પોલીસ અધિક્ષકશ્રી પોરબંદર દ્વારા ગુન્હાહિત કાર્યો આચરતા પોલીસ કર્મચારીઓ વિરૂધ્ધ દાખલા રૂપ શીક્ષાત્મક કાર્યવાહી કર્યા બાબત
પોરબંદર જીલ્લા પોલીસ વિભાગમાં ફરજ બજાવતા નિચે જણાવેલ નામવાળા પોલીસ કર્મચારીઓ દ્વારા પોલીસ વિભાગની છબી ખરડાય તેવુ અને પોલીસ વિભાગના...