Breaking News

ભુજ માં સિધ્ધાર્થ પાર્કમાં સરકારી જમીન, પાણીના વહેણ પર દબાણ કરાયા ના આક્ષેપ

ભુજના સિધ્ધાર્થ પાર્કમાં સરકારી જમીન અને પાણીના વહેણ પર દબાણ કરાયાના આક્ષેપ સાથે કલેક્ટર સમક્ષ રજૂઆત કરાઇ છે.ભુજના સ.નં. 11...

કચ્છમાં પાણીની તકલીફ ન થાય તે જોવા માટે તાકીદ કરાઇ

ભુજ, કચ્છ જિલ્લાની બે દિવસીય મુલાકાતે આવેલા ગુજરાત રાજ્યના પાણી પુરવઠા વિભાગના કેબિનેટ પ્રધાન કુંવરજીભાઈ બાવળિયાએ આગામી સમયમાં કચ્છીજનોને પાણીની...

વાંઢાયના જંગલ વિસ્તારમાં રાત પડતાં ની શાથે જ શિકારની પ્રવૃત્તિ કરાય છે

ભુજ નખત્રાણા, તા. 9 : રાત્રિના અંધારાના ઓળા ઊતરતાં જ ભુજ તાલુકાના વાંઢાય-દેશલપરના દક્ષિણ વિસ્તારના જંગલમાં જાનવરોના શિકાર માટે શિકારીઓની...

ભુજ કચ્છ જીલ્લા ના આદિપુર પાસે થી 897 ગ્રામ ગાંજા સાથે એક શખ્સ ઝડપાયો

કોરોના વાયરસના સંક્રમણને નાથવા જારી કરાયેલા લોકડાઉન વચ્ચે પૂર્વ કચ્છમાં શરાબનો' જથ્થો ઘણો પકડાયો છે ત્યારે આદિપુર નજીક' પૂર્વ કચ્છના...

ભાવનગરમાં મુંબઈ થી આવેલા જમાતીઓ માં વધુ 2ના રીપોર્ટ આવ્યા પોઝિટિવ, કુલ કેસ 94

મુંબઈના ધારાવી જઈને ભાવનગર આવેલા જમાતીઓમાંથી સવારે 7ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. જ્યારે બપોર બાદ વધુ 2ના રીપોર્ટ પોઝિટિવ આવ્યા...

પશ્ચિમ કચ્છમાં જાહેરનામા ભંગના 183 પકડાયા : 171 વાહન પણ ડિટેઇન કરાયા

પશ્ચિમ કચ્છ પોલીસ જિલ્લામાં લોકડાઉન હેઠળ જાહેરનામાનો ભંગ કરનારા 183 જણને પકડી પાડી તેમની વિરુદ્ધ 170 ગુના દાખલ કરાયા હતા....

લોકડાઉન માં ચોરો ને મોકો હબાયની ત્રણ વાડીમાં કેબલ તસ્કરી

ભુજ તાલુકા માં આહીરપટ્ટી વિસ્તારના હબાય ગામના સીમાડામાં પાસેપાસે આવેલી ત્રણ વાડીમાં ત્રાટકેલા તસ્કરોએ રૂા. 17 હજારથી વધુની કિંમતના કેબલ...

ભુજ પોલીસ . સ્ટેસન ના પી.આઇ. સામે કડક શિક્ષાત્મક પગલાંની કરાઇ ભલામણ

લોકડાઉન બંદોબસ્તની કપરી કાર્યવાહી વચ્ચે ભુજ શહેર એ. ડિવિઝન પોલીસ મથકના ઇન્સ્પેકટર એમ.આર.બારોટ દ્વારા ગેરવર્તણૂક અને સત્તાનો દુરુપયોગ થવાની અનેકવિધ...

વતન જવા અંજાર પાલિકામાં માત્ર 2 દિવસમાં યુપી, બિહાર અને મધ્યપ્રદેશ જવા માટેની 461 અરજી આવી

અંજાર. અન્ય રાજ્યો માંથી ગુજરાતમાં આવેલા અને પરત વતન જવા માંગતા લોકોની અરજીઓ હાલે અંજાર નગરપાલિકામાં લેવામાં આવી રહી છે....

જાટાવાડાના ધિંગાણામાં 8 સામે હત્યાનો પ્રયાસ કેસ નોધાયો

રાપર તાલુકાના જાટાવાડા ગામના વાડી વિસ્તારમાં નદીના પટમાંથી રેતી કાઢવા મુદ્દે ખેલાયેલા સશસ્ત્ર ધીંગાણામાં 16 વિરૂધ્ધ ગુનો દાખલ કરાયો છે...