Breaking News

ધાણી પાસા વડે જુગાર રમતા ઇસમોને પકડી પાડી ગણનાપાત્ર કેશ શોધી કાઢતી ભુજ શહેર એ ડીવીઝન પોલીસ

શ્રી ડી.બી.વાઘેલા સાહેબ, પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજ-કચ્છ તથા શ્રી સૌરભતોલંબીયા, પોલીસ અધિક્ષક પશ્ચિમ કચ્છ-ભુજનાઓની સુચનાથી, અને શ્રી જે.એન.પંચાલ, નાયબ...

માતાના મઢ અને ભુજમાં ઘટ સ્થાપન સાથે નવરાત્રિ શરૂ, માતાનામઢમાં ભક્તોની અભૂતપૂર્વ ભીડ જામી

કચ્છના પ્રસિધ્ધ યાત્રાધામ માતાનામઢ ખાતે એક બાજુ યાત્રીકોનો પ્રવાહ ધમધમી રહ્યો છે. તો બીજીબાજુ શનિવારે ઘટ સ્થાપનની ધાર્મિક વિધિ સંપન્ન...

સૌરાષ્ટ્ર-કચ્છનાં કારીગરોને સાંકળીને હસ્તકલા ક્ષેત્ર માટે નવા પ્રયાસો કરાશે

શ્રૃજન ખાતે કચ્છનાં હેન્ડીક્રાફટ સમુદાય દ્વારા પૂર્વ કલેકટર રેમ્યા મોહનનું અભિવાદન કરાયું શ્રુજન એલ.એલ.ડી.સી. ખાતે ગઇકાલ તા. ૨૪/૦૯/૨૦૧૯ નાં રોજ...

ટાઢ હોયકે તડકો પછી ભલેને હોય વરસાદ મારે માતાના મઢ જાવું છે

નવલા નોરતા આવ્યા નવરાત્રી આવે એટલે માતાના મઢ ના દર્શન કરવા લોકો પગપાળા માને મસ્તક નમાવવા નીકળે છે. આ વર્ષે...

ટપ્પર સીમમાં કૂવામાંથી કોથળામાં લાશ મળી

ટપ્પર ગામ વચ્ચે આવેલી એક ખાનગી વાડીના અવાવરુ કૂવામાંથી કોથળામાં બંધાયેલી લાશ મળી આવતાં ચકચાર મચી જવા પામી છે. ટપ્પર...

કચ્છમાં વરસાદી માહોલ વચ્ચે ભાદરવાના ભુસાકા – રાપરમાં બે ઇંચ, અંજાર, મુન્દ્રા, ભુજ, ભચાઉમાં ઝાપટા

એક બાજુ કચ્છમાં આગ ઝરતી ગરમી છે. બીજી બાજુ વરસાદની આગાહી છે. તે વચ્ચે એકાએક ગઈકાલ સાંજથી મોસમનો મિજાજ બદલાયો...

ભુજના જુના એસટી બસ સ્ટેશન પાસે દબાણ હટાવ કામગીરીને પગલે ધમધમાટ

ભુજના જુના એસટી બસ સ્ટેશન પાસે જિલ્લા ટ્રાફિક પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા હાથ ધરાયેલ દબાણ હટાવ ઝુંબેશને પગલે અફડાતફડીનો માહોલ...

ભુજમાં દારૂના નશામાં હોટેલ મેનેજરને માર માર્યો

ભુજમાં હોટલમાં જમવા ગયેલા યુવાને દારૂના નશામાં માથાકૂટ કરી હોટેલ મેનેજરને માર માર્યો હતો. આ અંગે ૭૨ વર્ષીય હોટેલ મેનેજર...

માતાના મઢ જતી વેળાએ ભુજ પાસે બાઇક સ્લીપ થતાં જામનગરનો યુવાન ટ્રક તળે કચડાયો

નવરાત્રિ દરમ્યાન જામનગરથી માતાના મઢ બાઇક ઉપર દર્શને જઈ રહેલા યુવાનોને ભુજ નજીક અકસ્માત નડ્યો હતો. ભુજ થી ૧૦ કિલોમીટર...

ગાંધીધામમાં ગળેફાંસો ખાઇ યુવાનનો આપઘાત

ગાંધીધામના જુની સુંદરપુરી વિસ્તાર આંબેડકર ફળિયામાં રહેતા યુવાને ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો ગાંધીધામ એ ડિવિઝન પોલીસે વિગતો આપતા...