Breaking News

કોમર્શીયલ ગેસની બોટલોનો ગેરકાયદેસર રીતે સંગ્રહ તથા વેચાણ કરતા ઇસમને મુદ્દામાલ સાથે પકડી પડાયો

પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ, ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ જીલ્લામાં ચોરીના વધતા જતા...

“ભુજ સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ ઘરફોડ ચોરીનો ગુનો ડીટેક્ટ કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ ભુજ”

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ જીલ્લામાં ચોરીના...

આગામી ત્રણ દિવસમાં રાજ્યમાં મહત્તમ તાપમાનમાં અંદાજે 2°C થી 4°C સુધી ઘટાડો થવાની સંભાવના

ગુજરાતના અનેક વિસ્તારોમાં હાલ ગરમી અને હીટવેવની સ્થિતિ વચ્ચે ભારતીય હવામાન વિભાગ (IMD) તરફથી થોડો રાહતભર્યો અનુમાન સામે આવ્યું છે....

ફરી એક વખત કચ્છી ધારા ધ્રુજી ઉઠી

copy image ફરી એક વખત કચ્છી ધારા ધ્રુજી ઉઠી કચ્છમાં રાત્રે ૧૦:૫૨ કલાકે ધ્રુજારી અનુભવાઇ આંચકા ની તીવ્રતા ૩.૪ નોંધવામાં...

કચ્છમાં પણ હવે લેપર્ડ સફારી દર્શનનું આયોજન

લોકો સિંહના દર્શન માટે ગીર જાય છે પંરતુ કચ્છમાં પણ હવે લેપર્ડ સફારી દર્શન નું આયોજન કરવામાં આવી રહ્યું છે...

આદિપુરમાં ગેસ સિલિન્ડર માટે લાગી લાંબી લાઈનો

ખાડી યુદ્ધને લઈ ગેસનો પુરવઠો ખોરવાશે તેવા ભયથી લોકો લાઈનોમાં લાગ્યા આદિપુરની ગેસ એજન્સી બહાર લોકોની ભારે ભીડ જોવા મળી...

હાજીપીર પોલીસે ૧૧૮ કિલો ચુનાના જથ્થા સાથે આરોપીની કરી ધરપકડ

લખપત તાલુકાના હાજીપીર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ દરમ્યાન શંકાસ્પદ હલચલ અંગે કાર્યવાહી કરીને એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે...

લુડબાય નજીક સરકારી જમીન પર થયેલ ગેરકાયદેસર બાંધકામ તોડી 2400 ચો.મી. જમીન દબાણમુક્ત કરાઈ

પશ્ચિમ કચ્છ જિલ્લામાં સરકારી જમીન પર થયેલા ગેરકાયદેસર દબાણો સામે પોલીસ દ્વારા કાર્યવાહી તેજ કરવામાં આવી છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓના...

ભુજમાં ભીમ આર્મી ભારત એકતા મિશન સંગઠનની કચ્છ જિલ્લાની બેઠક મળી

ભુજ તા. 13/03/2026 આજ રોજ ભુજ સર્કિટ હાઉસ ખાતે ભીમ આર્મી ભારત એકતા મિશન સંસ્થા દ્વારા યોજાયેલ મિટિંગમાં ચર્ચા વિચારણા...

અદાણી ફાઉન્ડેશન દ્વારા વિશ્વ મહિલા દિવસના અવસરે આમારા ગામ (નખત્રાણા) ખાતે 400 શ્રેષ્ઠ દૂધ ઉત્પાદક મહિલાઓને પ્રોત્સાહન

અદાણી ફાઉન્ડેશન દ્વારા વિશ્વ મહિલા દિવસના પવિત્ર અવસરે કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના આમારા ગામમાં એક વિશેષકાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું....