Breaking News

ગુજરાતના પોલીસ મહાનિર્દેશક DGP તરીકેનો પદભાર સંભાળ્યા બાદ ડૉ. કે. એલ. એન. રાવ બે દિવસીય કચ્છના પ્રવાસે

ગુજરાતના પોલીસ મહાનિર્દેશક DGPતરીકેનો પદભાર સંભાળ્યા બાદ ડૉ. કે. એલ. એન. રાવ બે દિવસીય કચ્છના પ્રવાસે પહોંચ્યા છે. કચ્છ જિલ્લો...

કચ્છ કલેક્ટરશ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને સંકલન સહ  ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ

       આજરોજ કચ્છ કલેક્ટરશ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને ભુજ કલેક્ટર ઓફિસ ખાતે સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. કચ્છ કલેક્ટરશ્રી આનંદ...

મફતનગર પ્રાથમિક શાળા,ગઢશીશાનાં આચાર્યનાં પુત્ર લગ્ન પ્રસંગે સશસ્ત્ર સેના ધ્વજદિન ભંડોળમાં સહયોગ આપી લગ્નપ્રસંગની અનોખી ઉજવણી કરી સમાજને આપી નવી રાહ

મફતનગર પ્રાથમિક શાળા, ગઢશીશા, તા માંડવીમાં ફરજ બજાવતા આચાર્યશ્રી, મણીલાલ અરજણ ધોળુંએ પોતાનાપુત્રના લગ્ન પ્રસંગની ઉજવણીમાં સશસ્ત્ર સેના ધ્વજદિન ભંડોળમાં...

સામખીયારી પો.સ્ટે. વિસ્તારમાંથી પ્રોહીબીશનનો કેસ શોધી કાઢતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ પુર્વ-કચ્છ,ગાંધીધામ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ચીરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સાગ૨ બાગમા૨ સાહેબ પૂર્વ કચ્છ, ગાંધીધામનાઓ તરફથી જિલ્લામાં...

રાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન રાવ ભુજ પહોંચ્યા

આઈજી ઓફીસ ખાતે પોલીસ વડાને ગાર્ડ ઓફ ઓનર અપાયું DGP કચ્છના સરહદી ગામોમાં સુરક્ષા સમીક્ષા માટે જશે ભુજમાં હાઈ-લેવલ ક્રાઈમ...

આડેસરમાં દેશી દારૂ પકડવા માટે ગયેલ પોલીસને દેશી બંદૂક મળી આવી

રાપર તાલુકાના આડેસરમાં દેશી દારૂ પકડવા માટે ગયેલ પોલીસને દેશી બંદૂક મળી આવેલ હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. આ...

ચેક પરત ફરવાના કેસમાં આરોપી એક વર્ષ માટે જેલના હવાલે

copy image ચેક પરત ફરવાના પ્રકરણમાં આરોપી ઈશમને એક વર્ષની કેદની સજા ફટકારવામાં આવેલ છે. આ અંગે પ્રાપ્ત થતી વિગતો...

અંજારના ચંદીયા ગામમાં થયેલ હત્યાના ગુનાનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી આરોપીઓને પકડી પાડતી અંજાર પોલીસ

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ મહે.પોલીસ મહાનિરીક્ષકશ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી સાગર બાગમાર સાહેબ પોલીસ અધિક્ષક પુર્વ કચ્છ ગાંધીધામ તથા...

FOKIA અને PFRDA, GoI દ્વારા ભુજ-કચ્છ, ગુજરાતમાં માઇક્રો, સ્મોલ અને મિડિયમ ઉદ્યોગો માટેરાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ પર વર્કશોપનું આયોજન

ફેડરેશન ઑફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (FOKIA), પેન્શન ફંડ રેગ્યુલેટરી અને ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA)ભારત સરકાર અને PwC Indiaએ ભુજ-કચ્છ, ગુજરાતમાં 18...

ભુજ આર.ટી.ઓ ખાતે ૨-વ્હીલરના પસંદગીના નંબર મેળવવા ગોલ્ડન, સિલ્વર નંબરોની નવી સિરિઝ GJ-12-HJનું ઓક્શન કરાશે

પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી, ભુજ– કચ્છ દ્વારા ૨-વ્હીલરની નવી સિરિઝ  GJ-12-HJ માટે ગોલ્ડન અને સિલ્વર નંબરો સહિત તમામ નંબરોનું ઓક્શન કરવામાં આવનાર છે. ઓનલાઇન અરજી ૨૮/૦૨/૨૦૨૬, સમય સાંજે...