રાપરમાં છેલ્લા ૧ વર્ષના વધારે સમયથી અન્નપુર્ણા યોજના ચાલુ ન હોઈ જેને સત્વરે ચાલુ કરી જરૂરિયાત મંદોને યોજનાનો લાભ આપવા ઉચ્ચ કક્ષાએ રજુઆત
રાપર વિધાનસભા વિસ્તારના લોકોના પ્રશ્નને હંમેશા ધ્યાને લઈ વાચા આપવા તત્પર રહેતા તેમજ જનતાના બોલંદ અવાજ એવા રાપર વિધાનસભા વિસ્તારના...