મોરબી -સામખિયાળી નેશનલ હાઈવે પર આવેલ હોટેલમા ટેન્કરમાંથી થતી ડીઝલ અને ખાદ્યતેલની ચોરીનો થયો પદાર્ફાશ : હોટેલનો સંચાલક જ નીકળ્યો ગુનાહગાર
copy image મોરબી -સામખિયાળી નેશનલ હાઈવે પર આવેલ હોટેલમાં ટેન્કરમાંથી ડીઝલ અને ખાદ્યતેલની ચોરીનો પદાર્ફાશ કરવામાં આવેલ છે સાથો સાથ...