કોસ્ટલ વિસ્તારમાં રાઉન્ડ ધી કલોક પેટ્રોલીંગ દરમ્યાન સિંધોડી ગામ તરફના દરિયાકાંઠેથી બિનવારસુ ડ્રોનના પાંખીયાનો ડેબ્રિશ શોધી કાઢતી પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ
શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજનાઓએ દરિયાઇ સુરક્ષા સુદ્રઢ બનાવવા જરૂરી કોસ્ટલ પેટ્રોલીંગ કરવા સુચના આપેલ હોય,...