Crime

માંડવી તાલુકાના બિદડા ગામે ૩.૩૬ લાખનો વિદેશી શરાબ ઝડપી પાડતી પૂર્વ એલસીબી

માંડવી તાલુકાના બિદડા ગામે વાડીમાં એલસીબીએ છાપો મારી ૩.૩૬ લાખનો વિદેશી શરાબ ઝડપી પાડ્યો હતો. રેઈડ દરમ્યાન આરોપી હાજર મળ્યો...

ગાગડા હાઇવે પાસે મોટરસાયકલ અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત 2 ઘટના સ્થળે કરુણ મોત

રાજુલા થી ઉના રોડ ઉપર ઉના ગાગડા હાઇવે પાસે મોટરસાયકલ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં ઘટના સ્થળે...

અંજારમાં વાળી વિસ્તારમાં જમીન મુદ્દે ફાયરિંગ ;ઘરના બારીના કાચની તોડફોડ બે દિવસમાં ફરિયાદ પાછી ખેંચવા કહીને ફાયરિંગ :આખા પરિવારને પતાવી દેવા ધમકી

અંજાર-ભુજ રોડ નીલકંઠનગરની બાજુમાં કળશ સર્કલ પાસે આવેલા એક ઘરમાં ઘૂસી જઈ બે ઈસમોએ ઘરના કાચ તોડી નાખ્યા હતા અને...

વડોદરાથી મજુરી માટે આવેલો યુવાન મુંદરા અદાણી બંદરે ગઈકાલે નિકળી ગયા બાદ પાણીમાંથી મૃત હાલતમાં મળ્યો

અદાણી પોર્ટ સીટી નંબર ૩ સામે દરિયામાંથી શ્રમજીવીની લાશ મળતાં પોલીસે છાનબીન શરૂ કરી હતી. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર મૃત્યુનો...

દામનગર પોલીસ સ્ટેશન ના નારાયણનગર વિસ્તારમાથી ચોરાઉ મો.સા.સાથે એક ઇસમને પકડી પાડતી દામનગર પોલીસ ટીમ

જે સુચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ દામનગર પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ ડી.જી.પટેલ તથા પોલીસ સ્ટાફ ના માણસો નાઇટ રાઉન્ડ પેટ્રોલીંગમા હતા...

ભુજમાં પોલીસ કર્મીચારીએ અગમ્ય કારણોસર કરેલ આત્મહત્યા

ભુજમાં પોતાના ઘર નજીક કેમ્પ એરિયાના લાલબંગલા પાસે આવેલ અવાવરું જગ્યાએ ગળે ફાંસો ખાઈને અકળ  આપઘાત કર્યો છે આ મૃતકનું...

લાખાપર ટપ્પર ગામની સીમમાં 4 મોરના શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યા

અંજાર તાલુકાના લાખાપર ટપ્પર ગામની સીમમાં 4 મોરના શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા પક્ષીપ્રેમીઓમાં અરેરાટી મચી જવા પામી છે. તો...

વરસાણા ગામે આવેલી એક્સિસ બેંકના એટીએમમાં ચોરીનો પ્રયાસ થયો

અંજાર તાલુકાના વરસાણા ગામે આવેલી એક્સિસ બેંકના એટીએમમાં ચોરો ત્રાટક્યા હતા. એટીએમને ગેસ કટરથી કાપતા અને આ વિસ્તારમાં રહેતા રહેવાસીઓ...

ભચાઉ : તાલુકાના વરસાણા પાસે રેલવે પાટા ઉપરથી અજાણ્યા ૪૫ વર્ષિય પુરૂષનો કપાઈ ગયેલો મૃતદેહ મળી આવ્યો

ભચાઉ : તાલુકાના વરસાણા પાસે આવેલી અંકુર ફેકટરી સામે ટ્રેનની ટક્કર વાગવાથી અજાણ્યા પુરૂષનું મોત થવા પામ્યું હતું. પોલીસ સુત્રોમાંથી...

કચ્છના પ્રવેશદ્વાર સુરજબારી ગામ પાસેથી 30થી 3પ વર્ષીય મહિલાની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી

જિલ્લાના પ્રવેશદ્વાર સમાન સૂરજબારી નજીક ચેરાવાળીવાંઢ ગામ બાજુ દરિયાની ખાડીના કિનારેથી 30થી 3પ વર્ષીય મહિલાની હત્યા કરાયેલી લાશ મળી આવી...