Crime

સમગ્ર કચ્છમાં તા.1/4 થી 30/4 સુધીમાં 46 કેફિપીણા 20 અકસ્માત 17 દેશીદારૂ 12 ઈંગ્લીશ દારૂ 8 જુગાર 16 મારમારી 11 કાનૂન ભંગ 1 બળાત્કાર 2 અપહરણ 11 મરણ તેમજ 5 ચોરીના કેસો પોલીસ મથકે નોંધવામાં આવ્યા હતા.

ભુજ તાલુકાના ભરંડીયારી ગામની બાજુમાં આવેલ રેડલી ગામમાં રહેતા એકજ પરિવારના 7 સદસ્યો ને જમવામાં પોઇઝીનિંગ જોવાના કારણે ભુજની GK જનરલ માં ખસેડાયા

ભુજ તાલુકાના ભરંડીયારી ગામની બાજુમાં આવેલ રેડલી ગામમાં રહેતા એકજ પરિવારના 7 સદસ્યો જે પોતાના ઘરે બનાવેલ રાત્રીના મીઠા ભાત...

લખપત તાલુકામાં ઘડુલી ગામમાં ૬ શખ્સોએ કરી મારામારી

તા: ૧૩.૫.૧૮: નો બનાવ લખપત તાલુકામાં ઘડુલી  ગામમાં હરેશભાઈ અંબાલાલ પુરોહિતના પિતાજીના મકાનમાં ૧. મયુરભાઈ અંબાલાલ પુરોહિત ,૨.યશ મયુરભાઈ પુરોહિત,...

માંડવી તાલુકાનાં લુડવા ગામની સીમમાં કોઈ અજાણ્યા શખ્સે ૬૦,૦૦૦ની કરી ચોરી

તા. ૧૩.૫.૧૮; નો બનાવ માંડવી તાલુકાનાં લુડવા ગામની સીમમાં કોઈ અજાણ્યા શખ્સે બાબુલાલભાઈ કરશનભાઇ જબુવાણીની વાડીમાં પ્રવેશ કરી એરંડાની બોરી...

ભુજ તાલુકાનાં ગુલામશાહ પીરની દરગાહ પાસે આવેલ ઇન્દિરાવાસ કેરામાં એક યુવતીની છેડતી બાબતે બોલાચાલી થતાં એક સ્ત્રીને ધારિયા વડે માર મરાયો.

તા.૧૩.૫.૧૮. :નો બનાવ ભુજ તાલુકાનાં ગુલામશાહ પીરની દરગાહ પાસે આવેલ ઇન્દિરાવાસ કેરામાં (૧) પ્રવીણ કેશા સથવારા (૨) કેશાભાઈ જીણાભાઈ સથવારા...

ભુજ શહેરના લેકવ્યું હોટલ સામે રોડ ઉપર એક શખ્સે પૂર ઝડપે અને બેદરકારી રીતે અકસ્માત સર્જાય તે રીતે સ્ટંટ કરી પોતાની તથા અન્યોની જિંદગીને જોખમમાં નાખી.

તા.૧૩.૫.૧૮; નો બનાવ ભુજ શહેરના લેકવ્યું હોટલ સામે રોડ ઉપર અબ્બાસ જુસબભાઈ મોખા (ઉ.વ ૧૮ રહે.ભીડગેટ દદૂપીર રોડ)વાળાએ પોતાના કબ્જાનું ...

અલ્પેશ ઠક્કર તથા તેમના પત્નીના આપઘાતના બનાવમાં પોલીસે પાંચ બિલ્ડરોના ઘરે રેડ પાડતા બિલ્ડરો છૂ.

અલ્પેશ ઠક્કર અને તેમના પત્નીના આપઘાતના કેસમાં તપાસ ચાલુ છે. વડોદરામાં રહેતા કોન્ટ્રાકટર અલ્પેશ ઠક્કર અને તેમના પત્નીના આપઘાત બનાવમાં...

સુરતના વીઆઇપી કેનાલ રોડ પર એક રિક્ષા ચાલકની સરેઆમ હત્યા

સુરતના વૈભવી ગણાતા વીઆઇપી કેનાલ રોડ પર કેટલાક અજાણ્યા શખ્સોએ બપોરના સમયે રોહિત મોરિયા નામના એક રિક્ષા ચાલકને ચપ્પુના ઘા...

ભુજ શહેર મા આવેલી સેવેન્સ્કાય માં સ્વીમીંગ પુલ માં નાહતો 7 વર્ષના એક બાળક નો મૃત્યુ નીપજ્યું

ભુજ શહેર મા આવેલી સેવેન્સ્કાય માં સ્વીમીંગ પુલ માં નાહતો 7 વર્ષના એક બાળક નો મૃત્યુ નીપજ્યું હતું અને તેમના...

ગાંધીધામ ખાતે ફેસબૂક ઉપર દલિત સમાજ તેમજ તેમના ઇષ્ટદેવ વિરુદ્ધમાં અભદ્ર ટીપ્પણી કરનારને ગણત્રીની કલાકોમાંજ ઝડપી પાડતી અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ

ગાંધીધામ (પૂર્વ કચ્છ) ખાતે અજાણ્યા ઈસમ દ્વારા દલિત સમાજ તેમજ તેમના ઇષ્ટદેવ વિરૃદ્ધમાં અભદ્ર ભાષામાં ફેસબૂક ટિપ્પણી કરવામાં આવેલ હતી....