Crime

ભુજની સહારા હોટેલમાં રોકાયેલા 38 વર્ષીય યુવાનનું આકસ્મિક મોત

copy image સૂત્રો જણાવી રહ્યા છે ભુજની સહારા હોટેલમાં રોકાયેલા 38 વર્ષીય યુવાનનું આકસ્મિક મોત થયું હોવાના અહેવાલ સામે આવી રહ્યા...

ભુજના એક ગામની યુવાન પરિણીતાના ફોટા વાયરલ કરનાર નરાધમ વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ

copy image ભુજના એક ગામની યુવાન પરિણીતાના ફોટા વાયરલ કરી દેવામાં આવતા આરોપી ઈશમ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ...

સુરજબારી પાસે ટેન્કર પલટ્યું : ટેન્કરમાંથી ઢોળાયેલા કેમિકલ ભરવા માટે લોકો પડાપડી કરતા નજરે ચડ્યા

સુરજબારી પાસે ટેન્કર પલ્ટી મારી ગયુ કેમિકલ ભરેલ ટેન્કર ટોલબુથ પાસે પલ્ટી મારી ગયું ટેન્કર માંથી ટોલિયન નામનું કેમિકલ લીક...

કોમ્બીંગ સર્ચ દરમ્યાન ગેરકાયદેસર હથીયાર તથા નકલી સોનાના બિસ્કીટ તથા બિલ વગરના મોબાઇલ સાથે આરોપીઓને પકડી પાડતી ભુજ શહેર એ ડીવીઝન પોલીસ તથા એસ.ઓ.જી.તથા એલ.સી.બી. ભજ કચ્છ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અ પિક્ષક શ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ-ભુજ તથા...

પૂર્વ-કચ્છ જીલ્લાના અંજાર તથા ભચાઉ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સંયુક્ત રીતે સરપ્રાઇઝ ચેકીંગ હાથ ધરી કોમ્બીંગની કામગીરી કરતી પુર્વ -કચ્છ, ગાંધીધામ જીલ્લા પોલીસ

મહે.પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી શ્રી વિકાસ સહાય સાહેબ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર નાઓ દ્વારા ૧૦૦ કલાકમાં અસામાજીક તત્વોની યાદી...

નખત્રાણા પોલીસ દ્વારા વિથોણ ગામ ખાતે “સાયબર ક્રાઇમ એન્ડ સાઈબર સિક્યુરિટી” વિષય ઉપર લોકજાગૃતિ સેમિનારનું આયોજન કરાયું

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓ દ્રારા સાયબર...

મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડી પડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ નાસતા ફરતા...

 સુરતના પલસાણામાં ધૂળેટીના રંગોથી રમ્યા બાદ નહેરમાં ન્હાવા ગયેલ શ્રમિકો પૈકી એક પાણીમાં ડૂબતાં શોધખોળ શરૂ

copy image  સુરતના પલસાણામાં ધૂળેટીના રંગે રમવાનો આનંદ લઈ રંગોથી રમ્યા બાદ નહેરમાં ન્હાવા ગયેલ શ્રમિકો પૈકી એક ડૂબી ગયો...

અંકલેશ્વરની પાનોલી GIDCમાં કરોડોની છેતરપિંડી : 284.98 મેટ્રિક ટન કેમિકલ બારોબાર વેંચી મરાયું

copy image અંકલેશ્વરની પાનોલી GIDCમાં મોટી છેતરપિંડીનો કિસ્સો સપાટી પર આવ્યો છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ આદિત્ય...

ભુજના ભીડગેટ પાસે ઉભેલા પિંજારા આધેડને ફોરવીલર ચાલકે ઉડાડી દેતા મોત

ભુજમાં હવે રસ્તે ચાલતા પણ ચેતજો સુરત બરોડા ની જેમ ભુજમાં પણ આડેધડ વાહન ચલાવતા લોકો લે છે નિર્દોષોની જાન...