અબડાસાના ખારૂઆ ગામ તરફ આવતા કાચા વાડી વિસ્તારના રસ્તા પર ગેરકાયદેસર રીતે દેશી બનાવટની બંદુક સાથે એક ઇસમને ઝડપી પાડતી SOG,પશ્ચિમ કચ્છ-ભુજ
અધિક પોલીસ મહાનિદેશકશ્રી, એ.ટી.એસ. (ગુ.રા) અમદાવાદનાઓ દ્વારા ગેરકાયદેસર અગ્નિશસ્ત્રોની પ્રવૃતિ અટકાવવા માટે અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા સુચના આપવામાં આવેલ...