ભુજોડી ગામના વંદે માતરમ્ મેમોરિયલમાં 1.25લાખની ચોરી
copy image ભુજોડી ગામમાં આવેલા આશાપુરા ફાઉન્ડેશન સંચાલિત વંદે માતરમ્ મેમોરિયલના સંકુલમાંથી કોઈ ચોર ટોળકીએ ગેરકાયદેસર પ્રવેશ કરી એકાઉન્ટ વિભાગમાંથી...
copy image ભુજોડી ગામમાં આવેલા આશાપુરા ફાઉન્ડેશન સંચાલિત વંદે માતરમ્ મેમોરિયલના સંકુલમાંથી કોઈ ચોર ટોળકીએ ગેરકાયદેસર પ્રવેશ કરી એકાઉન્ટ વિભાગમાંથી...
ભચાઉના માય ગામમાં રહેનાર ખેડૂત એ આ બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ આધેડે ટ્રક લીધી હતી અને એચ.ડી.બી. ફાયનાન્સ ગાંધીધામમાંથી તેની રૂા. 12,42,000ની લોન પણ લીધી હતી. જાતે ડ્રાઇવિંગ કરનાર આ ફરિયાદીથી લોનના હપ્તા ભરાય તેમ ન હોતા આથી તેમણે ગાડી વેચવાની હતી. તે દરમ્યાન, મોરબીના શખ્સે ગાડી લેવા જણાવ્યું હતું. રૂા. 13,27,028માં સોદો નક્કી થયો હતો. આ શખ્સે આઠેક દિવસ સુધી ગાડી રાખી અમને ગાડી મોંઘી પડશે તેમ કહી ગાડી પરત આપી દીધી હતી, બાદમાં પોતાના ઓળખીતા વ્યક્તિને ગાડી લેવાની વાત કરી હતી. આ વ્યક્તિ અહીં આવતાં ગાડી જોઇ પસંદ કરી રૂા. 13,27,028માં સોદો નક્કી કરાયો હતો. ફરિયાદીને રૂા....
copy image ભુજમાં નાણાંના મુદ્દે મિત્ર એ ઢીમ ઢાળ્યાનું બહાર આવ્યું છે. આ અંગે એ-ડિવિઝન પોલીસ મથકે યુવાનના ભાઇ એ નોંધાવેલી ફરિયાદ અનુસાર સવારેના અરસામાં તેમને ફોન આવ્યો હતો કે, તમારો ભાઇ આશાપુરા નગરમાં આશાપુરા મંદિરની બાજુમાં આવેલી કપિલ સ્ટોરની દુકાન પાસે લોહી લુહાણ હાલતમાં પડયો છે. આથી ફરિયાદી તુરંત ત્યાં પહોંચતાં અને યુવાનને તપાસતા તે મૃત મળતાં પોલીસને જાણ કરી હતી. મોઢાંના ભાગે બોથડ પદાર્થ લાકડાના ધોકા-પથ્થરથી માર મારી ઢીમ ઢાળ્યાનું દેહસ્થિતિ પરથી જણાઇ આવે છે. એ-ડિવિઝન ઘટના સ્થળે પોહચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે...
copy image અંજારના ગંગા નાકા નજીક જાહેરમાં આંકડો રમનારા એક શખ્સને પોલીસે ઝડપી લીધો હતો તેની પાસેથી રોકડ રૂા. 1240 હસ્તગત કર્યા હતા. અંજારના ગંગા નાકા સર્કલ નજીક રિક્ષા સ્ટેન્ડ પાસે શખ્સ જાહેરમાં લોકો પાસેથી આંકડો લઇ રહ્યો હતો તેવામાં અચાનક પોલીસ ત્રાટકી હતી અને આ શખ્સને ઝડપી પાડયો હતો. તેની પાસેથી રોકડ રૂા. 1240 તથા પેન-ડાયરીનું પાનું વગેરે આંકડાનું સાહિત્ય જપ્ત કરવામાં આવ્યું હતું. આ શખ્સ કોના કહેવાથી આંકડા લખાવતો હતો તે બહાર આવ્યું નહોતું.
copy image ગાંધીધામમાં ભચાઉ બાજુથી આવતા ધોરીમાર્ગ ઉપર નૂરી મસ્જિદની સામે જીવલેણ અકસ્માત સર્જાયો હતો. મુન્દ્રાના કુકડસર ગામમાં રહેનાર યુવાન...
copy image અંજારના ભીમાસર નજીક રેલ્વે પાટા ઉપર એક અપમૃત્યુનો બનાવ બન્યો હતો. ગત તા.11/5ના મોડી રાત્રે પાટા બાજુ અજાણ્યો...
copy image ભચાઉની મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલના પ્રશાસનની બેદરકારીથી નવજાત શીશુનું મોત નીપજ્યાની ફરિયાદ નોધાઈ હતી. વામકા ગામે એક મહિલા બીજી...
copy image કાનમેર તરફનાં રણમાં કબજો કરવા વારંવાર ડખા થતા આવે છે. આવો બનાવ જીવલેણ હુમલા સુધી પહોંચ્યો હતો.આ ડખામાં...
copy image મુન્દ્રામાં વાહન તપાસ દરમ્યાન નાસેલી કારનો પીછો કરી પોલીસે 18 હજારના શરાબના જથ્થા સાથે બે નાસેલા ઈસમો પૈકી...
copy image ભચાઉના સીતારામપુરા તથા ગાંધીધામના સુંદરપુરીમાં પોલીસે દોરડો પાડી જુગાર ખેલતા 12 ખેલીઓને પકડી પાડી રોકડા રૂા. 23,600 હસ્તગત...