રાપર ખાતે આવેલ ખાંડેક ગામના બે મંદિરનાં તાળાં તોડી ઉપરાંત એક રહેણાંક મકાન નજીકથી બાઈક ઉઠાવી કુલ 64 હજારની મત્તા પર હાથ સાફ કરી ચોર ઈશમો થયાં ફરાર
copy image રાપર ખાતે આવેલ ખાંડેક ગામના બે મંદિરનાં તાળાં તોડી ઉપરાંત એક રહેણાંક મકાન નજીકથી બાઈક ઉઠાવી ચોર ઈશમો ફરાર થઈ ગયા હતા. આ મામલે...