Crime

રાપર ખાતે આવેલ મોવાણાનાં રણમાં કારમાંથી 1.19 લાખના  શરાબના જથ્થા સહિત એક સખ્શની ધરપકડ કરવામાં આવી  

રાપર ખાતે આવેલ મોવાણા પાસે રણ વિસ્તારમાં જિલ્લા બહારથી આવતી કારને અટકાવાઈ હતી કારમાંથી રૂા. 1,19,650ના શરાબ સાથે શખ્સની ધરપકડ...

નારણપર ખાતે આવેલ  પસાયતીમાં 2 યુવાનો વચ્ચે મારામારીમાં લોખંડનું પાનું ફટકારી દેવાયું : પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ

નારણપર ખાતે આવેલ પસાયતી ગામે બાલા હનુમાન મંદિરના રસ્તા પાસે જાહેરમાં મારામારી થઇ હતી જે અંગે માનકુવા પોલીસ મથાકે  સામસામે...

રાપર ખાતે આવેલ ગાગોદરમાં તંત્રના દરોડા બાદ ફરી એક વખત બેફામ ખનીજ ચોરીનો ધમધમાટ શરૂ

રાપર ખાતે આવેલ ગાગોદર આસપાસ વિસ્તારમાં બેફામ થતી ચોરીના અહેવાલ પ્રકાશિત થતાં હરકતમાં આવેલા અંજારના ખાણ ખનીજ વિભાગે વિવિધ સ્થળ...

સુખપર પાસે આવેલ લક્કીવાળી ચાડી નજીક એસટી બસે ગાયના ધણને અડફેટે લેતાં એક ગાયનું  મોત : છ ઘાયલ : પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ

સુખપર પાસે આજે એસટી બસે ગાયના ધણને અડફેટે લેતાં એક ગાયનું મોત થયું હતું, જ્યારે છ ગાય ઘાયલ થતા કુલે...

ગાંધીધામ નજીક આવેલ મચ્છુનગર રેલવે ફાટક ઝૂંપડા વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા આઠ સખ્સ ઝડપાયા

ગાંધીધામ પાસે આવેલ મચ્છુનગર રેલવે ફાટક ઝૂંપડા વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા રાજમંગલ બિજલી મહંતો, બિપુલ શ્રીજગન્નાથ યાદવ, અખિલેશ હરિન્દ્ર મહંતો,...

રાપરના પાવર હાઉસ નજીક આવેલ ખુલ્લી જગ્યામાંથી 6  જુગારપ્રેમીઓ 46,100ના મુદામાલ સહિત ઝડપાયા

રાપર ખાતે આવેલ પાવર હાઉસ, મેલડી માતાના મંદિરની નજીક આવેલ ખુલ્લી જગ્યામાં અમુક શખ્સો ગોળ કુંડાળું વાળી પત્તા રમી રહ્યા...

રાપર તાલુકાનાં રવ ગામના રવરાય ફાર્મ હાઉસ માથી કુલ કી.39,500ના મુદ્દામાલ સહિત પાંચ જુગારપ્રેમીઓ ઝડપાયા

 પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, રાપર તાલુકાના રવ ગામના રવરાય ફાર્મ હાઉસમાં જુગાર રમાઈ રહ્યો છે. મળેલ પૂર્વ...

ભુજ શહેરમાં જૂના ઝઘડાનું સમાધાન કરવા જતાં ફરી બે જૂથ બાખડયા : પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ

થોડા સમય અગાઉ થયેલા ઝઘડાના સમાધાન બાબતે ગત દિવસે ભુજમાં બે જૂથ ભેગા થતાં ફરી લોખંડના પાઈપ વડે મારામારી થતાં...

 ગાંધીધામ ખાતે આવેલ મહેશ્વરીનગર વિસ્તારમાંથી એક મકાનમાથી  અંગ્રેજી શરાબ સાથે શખ્સની ધરપકડ કરાઈ

ગાંધીધામ ખાતે આવેલ મહેશ્વરીનગર વિસ્તારમાં પોલીસે છાપો મારી એક મકાનમાંથી રૂા. 10,520 ના શરાબ સહિત એક શખ્સને પકડી પાડયો હતો....

ગાંધીધામ નજીક આવેલ ખાનગી સી.એફ.એસ.માં લાકડાની આડમાં આવેલ ડ્રગ્સનો જથ્થો ઝડપાયો

ગાંધીધામની  નજીક આવેલા એક ખાનગી કન્ટેનર ફ્રેઇટ સ્ટેશનમાં આવેલા કન્ટેનરોમાં વિદેશથી આયાત થયેલા લાકડાઓમાં ડ્રગ્સ સંતાડીને લાવેલ હોવાની શંકાના આધારે...