Crime

ભુજમાં સગીરાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ એ-ડિવિઝન પોલીસ મથકે નોધાઈ

ભુજ ખાતે પંદરેક વર્ષની સગીરાને લગ્નની લાલચ આપતા ત્રણેક વખત શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ એ-ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ...

ભુજ તાલુકાનાં માધાપરમાં તીનપત્તીનો જુગાર રમતી સાત મહિલાઓને કુલ કી.38,760 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવી

ભુજ ખાતે આવેલ માધાપરમાં તીનપત્તીનો જુગાર રમતી સાત મહિલાઓને  ઝડપી પાડવામાં આવી હતી. માધાપર પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ હતી...

સામખીયાળી પોલીસે આંબલીયારા ગામમાથી 6 જુગારપ્રેમીઓને પકડી કુલ કી.1,27,900 નો મુદ્દામાલ કબ્જે કર્યો : 1 ફરાર

સામખાયાળી પોલીસ પોલીસ સ્ટેસન પર હજાર હતા ત્યારે તેઓને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, આંબલીયારા ગામ ખાતે જાહેરમાં અમુક...

ગાંધીધામ ખાતે આવેલ તંબાકુનું વેચાણ કરતા વેપારીને દંડ ફટકારાવામાં આવ્યો

ગાંધીધામમાં શૈક્ષણિક સંસ્થાનો આસપાસ તંબાકુ અને બનાવટની સામગ્રીનું વેચાણ કરતા વેપારીઓ પર આરોગ્ય વિભાગ દ્વારા પકડી પાડી દંડ ફટકારવામાં આવેલ...

ભુજના ખવડા નજીક આવેલ લુડિયાની ગ્રામ પંચાયતમાં  રેકર્ડને નુકસાન તેમજ કોમ્પ્યુટરની ચોરી આચરાઈ

ભુજ તાલુકાનાં ખાવડા નજીક આવેલ લુડિયાની ગ્રામ પંચાયતનું તાળું તોડી રેકર્ડને નુકસાન પહોંચાડી તેમજ કોમ્પ્યુટર તથા પ્રિન્ટર કિં. રૂા. પ000ની...

ગાંધીધામ ખાતે આવેલ કાર્ગો વિસ્તારમાથી 6 જુગાર પ્રેમી ઝડપાયા

ગાંધીધામ ખાતે આવેલ કાર્ગો વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા છ ખેલીને પોલીસે ઝડપી પાડયા હતા. શહેરના કાર્ગો રામદેવનગર ઝૂંપડા રેલવે પાટા...

માંડવી ખાતે આવેલ મોટી ઉનડોઠમાં ધાણીપાસાનો જુગાર રમતા નવ સખ્સોને ઝડપી પાડતી એલસીબી ટીમ

ગત દિવસે માંડવી ખાતે આવેલ મોટી ઉનડોઠમાં ધાણીપાસાનો જુગાર રમતા નવ સખ્સોને એલસીબીએ ઝડપી પાડ્યા હતા. મળેલ માહિતી અનુસાર ઉનડોઠની...

સતત ત્રીજા દિવસે પણ પાલારા જેલમાંથી મોબાઇલ મળતા વિધિવત ફરિયાદ

પાલારા જેલમાંથી આજે  સતત ત્રીજા દિવસે પણ મોબાઇલ મળવાનો સિલસિલો ચાલુ રહ્યો હતો. પાલારા ખાસ જેલમાંથી ગત મંગળવારે અમદાવાદની એડિશનલ...

બેન્કને ધિરાણ માટે અપાયેલ ચેક પરત ફરતા,ચુનડીના શખ્સને કોર્ટે 1 વર્ષની કેદ તથા વળતરનો હૂકમ કર્યો

બરોડા ગુજરાત ગ્રામિણ બેન્કમાથી લેવામાં આવેલ ધિરાણના બદલામાં આપવામાં આવેલ ચેક પરત ફરવાના કેસમાં ખેતુભા દાનસંગજી જાડેજાને તકસીરવાન ઠેરવી તેને...

અંજારમાં કિશોરીની છેડતી કરનાર તેમજ જાનથી મારી નાખવા અને બદનામ કરવા જેવી ધમકી આપનાર શખ્સ સામે ફરિયાદ નોધાઈ

 અંજારમાં એક કિશોરીની છેડતી કરતા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ હતી. અંજાર ખાતે આવેલ પ્રજાપતિ છાત્રાલય પાસે ભોગ બનનાર કિશોરીના ઘર...