Crime

ભુજના માધાપર ખાતે આવેલ એસબીઆઇ બેંક સાથે ખેડૂતોની 1.73 કરોડની ઠગાઇ સામે આવતા ફરિયાદ નોંધાઈ

ભુજ ખાતે આવેલ માધાપરના નવાવાસની એસબીઆઇ શાખામાંથી વર્ષ 2018-19 દરમ્યાન પાક તેમજ પશુપાલન ધિરાણ મેળવી આ ધિરાણ અન્ય હેતુ માટે...

ભચાઉ ખાતે આવેલ લાકડિયામાં મહિલાના ગળામાંથી ચેઇનની ચીલઝડપ કરનાર આરોપી સામે ફરીયાદ

        ભચાઉ ખાતે આવેલ લાકડિયા ગામે ગાયોના વથાણ પાસેથી પગપાળા જઈ રહેલ એક મહિલાના ગળામાં હાથ નાખી ગામના એક શખ્સે...

ભુજ મધ્યેથી કુલ રૂા. 1,69,350ના મુદ્દામાલ સહિત 11 ખેલીઓને ઝડપી પાડતી ભુજ એ ડિવિઝન પોલીસ

ભુજ ખાતે આવેલ કોડકી રોડ પરના ભીમરાવનગરમાં એક મકાનમાં બહારથી પુરુષ-મહિલાઓ બોલાવી જુગાર રમતા હોવાની બાતમીનાં આધારે ગતદિવસે પોલીસે દરોડો...

માદક પદાર્થ ગાંજાના ૪૪.૬૬૨ કિલોગ્રામના કોમર્શિયલ જથ્થા સાથે એક ઇસમને નારાણપર(રાવરી) ગામેથી ઝડપી પાડતી એસ.ઓ.જી. તથા માનકુવા પોલીસ

હાલમાં ગુજરાત રાજયમાં અધિક પોલીસ મહાનિદેશકશ્રી, એ.ટી.એસ. ગુજરાત રાજ્ય, અમદાવાદનાઓ દ્વારા કેફી અને માદક પદાર્થોના સેવનની પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા તેમજ...

ભચાઉ ખાતે આવેલ શિકારપુરની સીમમાં 2.42 લાખના ગેટકોના વીજરેષાની તસ્કરી આચરાઈ

ભચાઉ ખાતે આવેલ શિકારપુર ગામની સીમમાં આવેલી ગેટકોના થાંભલામાંથી રૂા. 2,42,562ના વીજરેષા કાપી તસ્કરોએ ચોરી કરી હતી. ગુજરાત એનર્જી ટ્રાન્સમીશન...

ટપ્પર સીમ વિસ્તારમાં આવેલ જીઇબી પાવર હાઉસની પાછળ 30 શરાબની બોટલ સાથે સખ્શ ઝડપાયો

પૂર્વ બાતમીના આધારે  ટપ્પર સીમ વિસ્તારમાં આવેલ  જીઇબી પાવર હાઉસની પાછળ આવેલી બાવળની ઝાડીમાં દારૂ વેચાતા સખ્શને પોલીસે દરોડા દરમીયાન...

નખત્રાણા ખાતે આવેલ ઝીલ સોસાયટીમાથી પોલીસે દરોડો પાડી કુલ કી. 11,200 નો શરાબ ઝડપી પાડયો

ગત દિવસે સાંજે નખત્રાણા પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમીયાન ખાનગી રહે બાતમી મળી હતી કે, ઝીલ સોસાયટીમાં કોઈ સખ્શે પોતાના...

અંજાર ખાતે આવેલ ગંગા નાકા પાસે જાહેરમાં આંકડો લેતા શખ્સને પોલીસે ઝડપી પાડ્યો

 અંજાર ખાતે આવેલ  ગંગા નાકા પાસે જાહેરમાં લોકો પાસેથી આંકડો લેતા શખ્સને પોલીસે ઝડપી પાડ્યા હતા તેમજ  રોકડ રૂા. 690...

રાપર ખાતે આવેલ નલિયા ટીંબાથી કિડીયાનગર સુધીમા એકવીસ આરોપીઓ વિરુદ્ધ લાખો રૂપિયાનું પાણીની ચોરી કરવા અંગે ગાગોદાર પોલીસ મથકે ફરિયાદ નોધાઈ

રાપર તાલુકાના પીવાના પાણી મુદ્દે જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી તથા ધારાસભ્ય સહિતના પદાધિકારીઓ વચ્ચે રાપરમાં બેઠક મળેલ હતી....

ગાંધીધામમાં ભરબપોરે રહેણાંક મકાનમાંથી 1 કરોડથી વધુ રકમની લૂંટથી ચકચાર.

ગાંધીધામના ચારસો ક્વાર્ટર વિસ્તારમાં ભરબપોરે ત્રાટકેલાં ત્રણ લૂંટારાએ રહેણાંક મકાનમાંથી ૧ કરોડથી વધુ રોકડ રકમની લૂંટ કરી હોવાનો બનાવ બહાર...