Crime

ભુજ તાલુકામા આવેલ નાડાપાની વાડીના ખેતમજૂર પરિવારની સગીરાનું અપહરણ થયું

ભુજ તાલુકાના નાડાપાની વાડીમાં પંચમહાલ જિલ્લાના ખેતમજૂર પરિવારની સગીરાનું અપહરણ થયું હોવાની ફરિયાદ પદ્ધર પોલીસ મથકે નોંધાઇ છે.               નોંધાવેલી ફરિયાદ...

ગાંધીધામ ગણેશનગર ખાતે આવેલ માં ટેલીકોમ દુકાનમાથી કુલ રૂ.1,96,155ની ચોરીની ફરિયાદ ગાંધીધામ બી ડિવિઝન મથકે નોંધાઈ

                ગાંધીધામ ગણેશનગર મધ્યે શાકમાર્કેટની બાજુમાં આવેલ મોબાઇલની માં ટેલીકોમ નામની દુકાનમાથી અલગ અલગ કંપનીના સ્માર્ટ ફોન નંગ-21 જેની કુલ...

ભુજ તાલુકાનાં સુખપરમાં પત્તા ટીંચતા છ જુગારીઓને ઝડપી પાડતી માનકુવા પોલીસ

ભુજ તાલુકાના સુખપરના નવાવાસમાથી  આજે ગંજીપાના વડે જુગાર રમતા છ શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા હતા. સુખપર નવાવાસ ખાતે  મનજી કાનજી...

માંડવી તાલુકામાં આવેલ નાની મઉંના વાડી-ખેતરમાંથી 45 હજારના વાયરની તસ્કરી આચરાઈ

માંડવી ખાતે આવેલ નાની મઉંના સીમના  બે ખેતરમાંથી બોરનો કેબલ વાયર જેની કિં. રૂા. 45,360ની ચોરી થયાની ફરિયાદ ગઢશીશા પોલીસ...

25 હજાર ચૂકવી 5.25 લાખનું ટ્રેક્ટર પડાવ્યાની ફરિયાદ ગઢશીશા પોલીસ મથકે નોંધાઇ

 માંડવી ખાતે આવેલા દેઢિયાના શખ્સ સાથે  ભુજના આરોપીએ સુથી પેટે રૂા. 25 હજાર આપી 5.25 લાખનું ટ્રેક્ટર પડાવી લેતાં ઠગાઇની...

ગઢશીશા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ-ભુજ

પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથાલીયા સાહેબ, સરહદી રેન્જ, ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી ડો.કરનરાજ વાઘેલા સાહેબનાઓએ ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્રવૃત્તિનો ગેરકાયદેસર રીતે...

ભુજમાથી 4 જુગાર પ્રેમીઓની પકડી પાડતી ભુજ બી ડેવિઝન પોલીસ

ભુજ બી ડિવિઝન પોલીસને ખાનગી રહે બાતમી મળેલ હતી કે ભુજ ખાતે આવેલ ભુજિયા રિંગરોડની નજીક આદમ ઉર્ફે ગાભો આમદ...

ભચાઉ તાલુકાનાં શિવલખામાં થયેલ હત્યા કેસમાં સમાધાન બાબતે યુવાનને ધોકા વડે માર મરાયો

ભચાઉ ખાતે આવેલા શિવલખા પાસે અગાઉની હત્યાના કેસમાં સમાધાન કરવા બાબતે ધમકી આપી એક યુવાન પર ધોકા વડે હુમલો કરાતાં...

અંજાર ખાતે આવેલ વરસાણા ચોકડી પાસે ટ્રકની હડફેટે મહિલાનું  મોત નીપજયું

અંજારના વરસાણા ચોકડી પાસે ઓવરબ્રિજ નીચે સર્વિસ રોડ ઉપર અજાણ્યા ટ્રકે હડફેટમાં લેતાં રીનાબેન રાજુ યાદવ નામક સ્ત્રીનું મોત નીપજયું...

કચ્છના ધ્રંગમાંથી એલ્યુમીનીયમ વાયરની તસ્કરી કરનાર ત્રણ શખ્શો ઝડપી પડાયા

કચ્છમાં આવેલ બિપરજોય વાવાઝોડા દરમીયાન ધ્રંગ નજીક ધરાશાયી થયેલા જેટકોના ટાવર પરથી એલ્યુમીનીયમના વાયર ચોરી કરનાર ભુજના જુમા વાંઢ અને...