Crime

મીઠીરોહરમાં ઘરમાથી  1.67 લાખના શંકાસ્પદ પામ ઓઇલ સાથે 1 શખ્સ ઝડપાયો

મીઠીરોહરમા એલસીબીની ટીમે મકાનમાં દરોડો પાડી સંગ્રહ કરેલો રૂ.1.67 લાખની કિંમતના પામ અને સાબુ ઓઇલના જથ્થા સાથે એક આરોપીને પકડી...

ગાંધીધામ – જોધપુર ટ્રેનમાં યુવાનને બેહોશ કરી 30 હજાર ની લૂંટ ચલાવી આરોપી ફરાર

અજાણ્યા શખ્સે યુવાનને બેભાન કરીને રોકડ તથા સોનાની બાલી લઈને છૂમંતર થઈ જવાની ઘટના પોલીસ મથકે નોંધાઈ હતી.  ફરિયાદી રાજારામ...

ગાંધીધામમાંથી દારૂની 460 બોટલ સાથે એક શખ્સને ઝડપી પાડતી પૂર્વ કચ્છ એલ.સી.બી.

પૂર્વકચ્છ એલ.સી.બી.એ ગાંધીધામમાં દરોડો પાડીને રૂા.1.61 લાખના દારૂના જથ્થા સાથે શખ્સને પકડી પાડયો હતો. પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી...

જખૌના વિકાસકામ દરમ્યાન 3.49 લાખની ઉચાપત થતાં ફરિયાદ નોંધાઈ

અબડાસા તાલુકાના જખૌ ગામના વિકાસકામમાં સરકારી નાણાંની ઉચાપતની ફરિયાદ સરપંચ, તલાટી અને કોન્ટ્રાક્ટર સામે નોંધાઇ છે. ફરિયાદમાં લખાવેલી માહિતી અનુસાર જખૌ...

માનકુવાના યુવક સાથે 22 લાખની છેતરપિંડી આચરનાર 2 વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

માનકૂવાના યુવકને દર મહિને ત્રણ ટકાના વળતર આપવાની લાલચ આપી કંપનીમાં ટુકડે ટુકડે રૂા. 25 લાખ નાણાં રોક્યા બાદ માત્ર...

નખત્રાણાનાં કોટડા (જ.)માંથી 1.14 કિલો ગાંજા સાથે એક શખ્સને ઝડપી પાડતી એસ.ઓ.જી. પશ્ચિમ-કચ્છ ભુજ

નખત્રાણાના કોટડા (જ.)માંથી એસઓજીએ 11,400ની કિંમતનો માદક પદાર્થ ગાંજો ઝડપી પાડ્યો હતો. એસ.ઓ.જી ટીમને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી...

આદિપુરમાં જાહેરમાં વરલી મટકાનો આંક ફેરનો જુગાર રમતો શખ્સ ઝડપાયો

આદિપુર પોલીસ પેટ્રોલીંગ કરી રહી હતી તે દરમિયાન તેમને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, આદિપુરમાં રહેતો વિજય દરગાની...

ભચાઉની રાષ્ટ્રીય બેંકમાં 6 ખેડૂતોની જાણ બહાર ખાતા ખોલાવી 48.82 લાખની છેતરપિંડી આચરનાર 7 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

ભચાઉમાં આવેલી રાષ્ટ્રીયકૃત સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા બેંકમાં છ જમીન માલિકોનાં નામે ખોટા આધાર કાર્ડ, પાન કાર્ડ બનાવી આ માલિકોની...

લોન કરાવી આપવાના બહાને ભુજના યુવાન સાથે 3.22 લાખની ઠગાઇ આચરાઈ

 શેરબજારનું કામ કરતા મૂળ મોટા કપાયાના જિગરભાઇ પ્રેમજીભાઇ શાહ (ઉ.વ. 54) સાથે લોન કરાવી આપવાના નામે રૂા. 3,22,100ની ઠગાઇ તથા...

લોડાઈમાં જુગાર રમતા 6 જુગારપ્રેમી ઝડપાયા: 26,200નો મુદ્દામાલ જપ્ત

પધ્ધર પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન લોડાઈ પાસે આવતા તેમને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, લોડાઈ આંગણવાળી પાછળ...