ગાંધીધામ એ ડીવી.પોલીસ સ્ટેશન વિસ્તારમાં પી.એમ.આંગડીયા પેઢીનાં કર્મચારીઓને પિસ્ટલો બતાવી રોકડા રૂપિયા એક કરોડ પાંચ લાખની લુંટનાં ગુનામાં કુલે-૬ આરોપીઓની ધરપકડ
ગઇ તા.૨૨/૦૫/૨૦૨૩ ના રોજ ગાંધીધામ ખાતે આવેલ પી.એમ. એન્ટરપ્રાઈઝ આંગડીયા પેઢીમાં ચાર હેલ્મેટધારી ઈસમો હાથમાં પિસ્ટોલો રાખી આંગડીયા પેઢીના સંચાલકોને...