અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે બળાત્કાર તેમજ એટ્રોસીટીના ગુનામાં આજીવન કેદની સજાના પાકા કામના કેદી તરીકે સજા ભોગવી રહેલ અને છેલ્લા ત્રણ વર્ષથી પેરોલ જમ્પ ફરાર થયેલ કેદીને ઝુંબેશ દરમ્યાન પંચમહાલ જીલ્લાના હોલ ખાતેથી ઝડપી પાડતી ગાંધીનગર પેરોલ ફર્લો સોડક્રાઇમ બ્રાન્ચ – II
£302/0/80-12 અધિક પોલીસ મહાનિદેશકશ્રી, સી.આઇ.ડી ક્રાઇમ અને રેલ્વે ગુ.રા.ગાંધીનગર દ્વારા પેરોલ ફર્લો, વચગાળાના જામીન, પોલીસ જાપ્તામાંથી, તેમજ જેલ ફરારી કેદીઓને...