Crime

રાપરના પાબુધાર નજીક આખલાની હડફેટે ઘવાયેલા યુવાને દમ તોડયો

તા. 7 : રાપરના પાબુધાર નજીક આખલો આડો આવતાં ઘવાયેલા બાઈકચાલક યુવાને સારવાર દરમ્યાન દમ તોડયો હતો. વલ્લભપર વાડીવિસ્તારમાં રહેનાર ગણપત નામનો...

ભુવડની કંપનીમાં મશીનમાં આવી જતા શ્રમિકનું મોત

અંજારના ભુવડ નજીક આવેલી કંપનીમાં મશીનમાં આવી જતાં 28 વર્ષીય યુવાનનું મોત તા.7 : અંજારના ભુવડ નજીક આવેલી કંપનીમાં મશીનમાં આવી...

 અંજારના નિંગાળમાં જાહેરમાં ધાણીપાસા વડે જુગાર રમતા 10 પત્તાપ્રેમીઓ જડપાયા

copy image  અંજારના નિંગાળમાં જાહેરમાં ધાણીપાસા વડે જુગાર રમતા 10 ખેલીને પોલીસે પકડી પાડયા તેમની પાસેથી રોકડ રૂા. 41,450 જપ્ત કર્યા હતા. સૂત્રો માંથી...

ખંભરા વિસ્તારની છ વાડીમાંથી રૂા.35100 ની કિંમતના વાયરની ચોરી થઈ

copy image અંજાર તાલુકાના ખંભરા વિસ્તારની છ વાડીમાંથી રૂા.35100 ની કિંમતના વાયરની ચોરી થઈ ગઈ હતી સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ...

પીઓકેમાં લોકો પર નાપાક ગોળીબાર

પાકિસ્તાની કબજાના પીઓકેમાં હજારો પ્રદર્શનકારીઓએ કથિત ઘેરાબંધી હટાવવા, સંચાર સેવાઓની બહાલી,  ભોજન-દવાઓની નિર્બાધ આપૂર્તિ, ધરપકડ કરાયેલા નેતાઓની મુક્તિ અને 38 સૂત્રની સમજૂતીની અમલવારી માગ...

વિદેશના સપના બતાવી 4.88 લાખની ઠગાઇ

copy image ગાંધીધામના મેઘપર બોરીચીની સોસાયટીમાં રહેતા એક યુવાન તથા તેના મિત્રોને બેંગકોક, થાઇલેન્ડના સપના બતાવી ભુજના બે ભેજાબાજ એજન્ટોને ફસાવી રૂા. 4,88,200 ખંખેરી...

એસિડ ફેંકવાની અને મારી નાખવાની ધમકી આપતા ફરિયાદ

ગાંધીધામ આદિપુરમાં સોશિયલ મીડિયા થકી મિત્રતા કેળવી એક શખ્સે યુવતી સાથે શરીર સંબંધ બાંધ્યો હતો અને બાદમાં વીડિયો વાયરલ કરવાની...

ગાંધીધામ : કોહવાયેલી લાશ શહેરના યુવાનની હોવાનું ખૂલ્યું

ગાંધીધામ શહેર નજીક શાંતિલાલ ગોદામ પાસે ગટરનાં નાળાંમાંથી મળેલી લાશ પ્રકાશ પરસોત્તમ દેવીપૂજક (વડેચા) (ઉ.વ. 26)ની હોવાનું સામે આવ્યું છે. સૂત્રો માંથી...

નારણપરમાં યુવાને ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

copy image ભુજ તાલુકાના નારણપર ગામે 23 વર્ષીય યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી હતી. નારણપરના ઈન્દિરાવાસમાં રહેતા યુવાને પોતાના...

“આધાર પુરાવા વગરની કોપરની પટ્ટીઓ સાથે બે ઇસમોને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ”

શ્રી પોલીસ મહાશ્ચનરીક્ષકશ્રી, સરહદી રેન્જ તથા પોલીસ અશ્ચધક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજ ભુજનાઓએ જીલ્લામાાં ચોરીના વધતા જતા બનાવો અટકાવવા તેમજ આધાર પુરાવા...