Crime

ભુજમાં 2 ભાઈઓ વચ્ચે જમીનના રૂપિયા મુદ્દે બબાલ

જમીનના રૂપિયાના ભાગ બાબતનું મનદુખ રાખી મારમારી કરી હોવાની ફરિયાદ ભુજ બી.ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ છે. લિયાકત રમજાન મલેક દાખલ...

ટ્રેલર ચાલકે બાઇકને આડફેટે લેતા અકસ્માત સર્જાયો

મળતી માહિતી અનુસાર સાંજના છ વાગ્યાના અરસામાં આ અકસ્માત સર્જાયો હતો. જાડમાર્કેટ પાસે GJ-12-AK-8237ના મોટર ચાલાક હકીમને નળ સર્કલ તરફથી...

અંજારના માથકમાં 1.33 કરોડની ખનિજ ચોરી

અંજાર તાલુકાના માથક ગામની સીમમાંથી 51,612.5 મેટ્રિક ટન સાદી માટીનું ઉત્ખનન, વહન કરી સરકારને રૂા. 1,33,70,293નો નાણાકીય નુકશાન પહોચાડ્યું હોવાની...

થરાદ થી મુંદ્રા આવતી ટ્રકનો ચાલક જીરું ભરી છૂમંતર થઈ જતાં ફરિયાદ નોંધાઈ

થરાદ થી મુન્દ્રા આવતી ટ્રકનો ચાલક જીરું ભરી રફુચક્કર થયો હતો આ અંગે ની વિગતો મુજબ મૂળ ભાવનગરના ભંડારિયાના અને...

લખપતના પાનેલી પાસે બે જુથ વચ્ચે મારામારી

લખપત તાલુકાના પાનેલી પાસે પવન ચક્કી ની સિક્યોરિટી ની નોકરી રાખવા અંગે પૂછવા માટે જતા બે જૂથ વચ્ચે મારામારી થઈ...

પામ ઓઈલ હૈદરાબાદ ન પહોચાડી 32,25,899ની છેતરપિંડી આચારતા 2 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

કંડલાથી હૈદરાબાદ મધ્યે લઈ  જવામાં આવતો ઓઈલ સગેવગે કરી ઠગાઈ આચરી હોવાની ફરિયાદ ગાંધીધામ બી.ડિવિઝન મથકે નોંધાઈ છે. ટ્રાન્સપોર્ટમાં ભાડેથી...

ચોરી અને છળકપટથી સ્ક્રેપ ( ભંગાર ) ભરેલ ડમ્પર ને પક્ડી પાડતી એલ.સી.બી ગાંધીધામ તથા કંડલા મરીન પોલીસ

આજરોજ માન . પોલીસ મહાનિરીક્ષક જે.આર.મોથલીયા , સરહદી રેન્જ - ભુજ ડચ્છ તથા પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયાનાઓ સુચના મુજબ તથા...

અંજારમાં જાહેરમાં જુગાર રમતા 3 શખ્સોને પોલીસે ઝડપ્યા

અંજાર પોલીસ પેટ્રોલીંગ કરી રહી હતી તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે, કોલીવાસમાં ત્રણ રસ્તા પાસે થાંભલા નીચે અમુક...

બુટલેગરે કુરિયર મારફતે મંગાવ્યો દારૂ: 1,37,600નો મુદ્દામાલ જપ્ત

અહો આશ્ચર્યમ...હરિયાણાથી કુરિયર સર્વિસ વડે દારૂની બોટલો પહોચી ભુજ. ભુજ એલસીબીને બાતમી મળતા ભુજના યુવાનને રંગે હાથ ઝડપી પાડ્યો હતો....

મીઠીરોહર જી.આઈ.ડી.સી.મા ટ્રકમાથી ખાંડની બોરીઓની કરાઇ ચોરી

ગાંધીધામ બી.ડિવિઝન પોલીસ મથકે બલજિન્દ્રસિંગ કરમસિંગ સંધુએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યુ હતું કે, સાકર સરકારી કારખાનાથી લોડીંગ કરી હરમનસિંગ 11-12ના સવારે...