Crime

વિસનગરના ભાંડુપુરા હાઇવે પર ગાડી ચાલકે રોડ ક્રોસ કરતાં યુવકોને ઠોકરે લીધા: એકનું ઘટનાસ્થળે મોત, એક ઘાયલ

વિસનગર તાલુકાના ભાંડુપૂરા હાઇવે રોડ પર ગાડી ચાલકે રોડ ક્રોસ કરતા બે યુવકોને ઠોકરે લેતા બંને યુવકો નીચે પટકાઈ ગયા...

ભરુચના નર્મદા બ્રિજ નીચેથી જુગાર રમતા 8 જુગારીઓ ઝડપાયા :1.05 લાખનો મુદ્દામાલ જપ્ત

ભરૂચના નર્મદા બ્રિજ નીચેથી સ્ટેટ મોનિટરીંગ સેલે જુગાર રમતા 8 જુગારીયાઓને પકડી લીધા હતા. પોલીસ દ્વારા સ્થળ પરથી રોકડા 29...

રાજકોટના યાજ્ઞિક રોડ પર દારૂ ભરેલી બેગ મળી આવતા ટોળાએ બોટલો લેવા કરી પડાપડી

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂરી થયાને હજુ થોડો જ સમય વિત્યો છે ત્યાં તો રાજકોટમાં દારૂબંધીના કાયદાના ચીથરેચીથરા ઊડી ગયા હોય...

જામજોધપુરના પરડવા ગામની સીમ પાસેથી એલસીબીએ બે શખ્સોને  દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યા

જામજોધપુર-અમરાપર રોડ પર આવેલા પરડવા ગામની સીમ પાસેથી એલસીબીની ટીમે એક ગાડીને આંતરીને તલાશી લેવામાં આવતા તેમાંથી રૂા.4.90 લાખની કિંમતનો...

અમદાવાદના ચાંદખેડામાં વરલી મટકાનો સટ્ટો રમાડતા આરોપીને પોલીસે ઝડપી પાડ્યો

અમદાવાદનાં ચાંદખેડા ભગવતીનગરના નાકે જાહેરમાં ગ્રાહકોના ટેલિફોનિક સંપર્ક સાધી બોમ્બે વરલી મટકાનો સટ્ટો રમાડનાર શખ્સને ચાંદખેડા પોલીસે પકડી લીધો છે....

દેવીસર નજીક અજાણ્યા વાહનની અડફેટે બાઈકચાલકનો અકસ્માત સર્જાતા સારવાર માટે જીકે જનરલ  હોસ્પિટલ ખસેડાયો

દેવીસર નજીક અજાણ્યા વાહનની અડફેટે બાઇક ચાલક ઇજાગ્રસ્ત થયો જેને જી કે જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. દેવીસર પુલિયા...

રાજુલામાં બાઇક પર આવેલા બે ઈસમ વૃદ્ધાના ગળામાંથી ચેઇન ઝુંટવી નાસી જતાં ફરિયાદ નોંધાઈ

રાજુલામા જાફરાબાદ રોડ પર રહેતા એક વૃધ્ધા રાત્રીના આઠેક વાગ્યે ઘરેથી પગપાળા દવાખાને જતા હતા તે સમય દરમિયાન  બસ સ્ટેન્ડ...

જેતપુરના પીઠડીયા ગામ પાસે આઈસર ચાલકે બાઈક સવારને ઠોકર લેતા મોત નીપજયું: એક ઇજાગ્રસ્ત

જેતપુરના પીઠડીયા ગામ પાસે આઇસર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો. અકસ્માતમાં આઇસર ચાલકે બાઇકને ઠોકરે લેતા બાઇક સવાર યુવક પર...

અમદાવાદનાં શાહપુરમાં 16 વર્ષીય કિશોર ઇ-સિગારેટના જથ્થા સાથે ઝડપાયો: 56 હજારનો મુદ્દામાલ જપ્ત

અમદાવાદમાં એક્સેની ડેકી અંદર ઈ-સિગારેટનો જથ્થો રાખી વેચાણ કરતા 16 વર્ષીય કિશોરને ક્રાઈમ બ્રાંચે શાહપુરમાંથી પકડી લીધો છે. કિશોર હોવાથી...

અમદાવાદમાં રિક્ષામાં પ્લાસ્ટિક ડ્રમમાં દારૂ છુપાવીને હેરાફેરી કરનાર શખ્સને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો: 2.71 લાખનો મુદ્દામાલ જપ્ત

અમદાવાદના સરદારનગરના સુખરામ દરબાર ચાર રસ્તા નજીક રિક્ષામાં ડ્રમમાં દારૂ છુપાવી હેરફેર કરનાર ઈસમની અટકાયત કરી ક્રાઈમ બ્રાંચે 288 બોટલ...