Kutch

મુંદરા સોપારી પ્રકરણમાં કોર્ટે આરોપીના જામીન નામંજૂર કર્યા : 2 આરોપી ફરાર

મુંદરામાં સોપારીની લાંચ લેવાની ઘટનામાં સંડોવાયેલા પોલીસ કર્મચારીની જામીન અરજી કોર્ટ દ્વારા ફેકાઈ હતી. પોલીસ સૂત્રોમાંથી જાણયેલવિગતો અનુસારમુંદરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા સોપારીકાંડ લાંચના ગુનામાં ફરાર જાહેર થયેલા આરોપી  ની થોડા સમય અગાઉ ધરપકડ કરાઇ હતી. ત્યારબાદ આ ગુનાની તપાસ ચલાવતા નાયબ પોલીસ અધીક્ષક એસ.એમ. વારોતરિયાએ આરોપી વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી. તે દરમ્યાન જામીન ઉપર છૂટવા પોલીસ કર્મચારી દ્વારા અરજી કરાઇ હતી, પરંતુ કોર્ટે જામીન નામંજૂર કર્યા હતા . આ કેસમાં હજુ  બે સસ્પેન્ડ પોલીસ કર્મચારીઑ   ફરાર હોતા,આ બન્નેની ધરપકડ કરવા તપાસ હાથ ધરવામાં આવી છે

“NO DRUGS IN EAST KUTCH CAMPAIGN” ગેરકાયદેસ૨ માદક પદાર્થ ગાંજો પકડી પાડતી CPI કચેરી રાપર તથા ખડીર પોલીસ સ્ટેશન

મે.પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ તથા પોલીસ અધીક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ પુર્વ કચ્છ ગાંધીધામ નાઓ દ્વારા જીલ્લામાં "NO DRUGS...

છેલ્લા બે વર્ષથી ભંગાર ચોરીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓ પકડી પાડતી ગાંધીધામ એ-ડીવીઝન પોલીસ

મે.પોલીસ મહાનીરીક્ષક શ્રી જે.આર.મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ-કચ્છ ગાંધીધામ તથા નાયબ પોલીસ...

આડેસર ગ્રામ પંચાયતમાં સરકારી નાણાંની ઊંચાપત થયાનાં આક્ષેપો

રાપર તાલુકાનાં આડેસર ગામમાં ગ્રામ પંચાયતના તલાટી દ્વારા સરકારી નાણાંનો દુરુપયોગ કરાય છે તેવા આક્ષેપો સાથે અરજી કરાયા બાદ તપાસમાં...

અંજાર ખાતે આવેલ નિંગાળ નજીકથી 16 વર્ષીય સગીરાનું અપહરણ થતાં પોલીસ મથકે ફરિયાદ

copy image અંજાર ખાતે આવેલ નિંગાળ નજીકથી 16 વર્ષીય સગીરાનું અપહરણ થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે...

માંડવીમાં છોટા હાથી અને બાઈક વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં બાઇક ચાલકનું મોત

copy image માંડવીમાં છોટા હાથી અને બાઈક વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં બાઇક ચાલકનું મોત નીપજયું હતું. આ બનાવ અંગે પ્રાપ્ત થતી...

ભુજમાંથી સગીરાનું અપહરણ થતાં પોલીસ મથકે ફરિયાદ

copy image સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે કે, ભુજમાંથી પરપ્રાંતીય સગીરાનું અપહરણ થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ બનાવ અંગે નોંધાવેલ ફરિયાદ...

નખત્રાણા ખાતે આવેલ વડવા ભોપામાંથી  ખાનગી કંપનીની પસાર થતી વીજલાઇનમાં લંગર નાખીને  વીજલાઇનને  ટ્રીપ કરી દેવાતા 1.17 કરોડનું નુકશાન

copy image નખત્રાણા ખાતે આવેલ વડવા ભોપામાંથી ખાનગી કંપનીની પસાર થતી વીજલાઇનમાં લંગર નાખીને  વીજલાઇનને  ટ્રીપ કરી દેવામાં આવતા રૂા. 1.17 કરોડનું નુકશાન થતાં આરોપી શખ્સ વિરુદ્ધ પોલીસ...

અંજારમાં મહિલા પર એક શખ્સે હુમલો કરી દેતાં પોલીસ મથકે ફરિયાદ

અંજારમાં મહિલા પર એક શખ્સે હુમલો કરી દેતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે પ્રાપ્ત થતી વિગતો મુજબ...

ભચાઉ ખાતે આવેલ રામપર ગામના સીમ વિસ્તારમાં  ટોળાંનો હુમલો

  ભચાઉ ખાતે આવેલ રામપર ગામના સીમ વિસ્તારમાં સોલાર પ્રોજેક્ટની જમીન સાફ-સફાઈ તથા ફેન્સિંગના કામ  મુદે્ ટોળાંએ ફરિયાદી તથા સિક્યુરિટી  ગાર્ડના  માણસો પર હુમલો કરી દેતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે પ્રાપ્ત થતી...