Kutch

કંડલા નજીક અજાણ્યાં વાહનના  હડફેટે આવતા યુવાનનું મોત

copy image કંડલામાં ઝીરો પોઇન્ટ સર્કલ પુલિયા પાસે ઊભેલા યુવાન ને અજાણ્યાં વાહને હડફેટમાં લેતાં આ યુવાનને જીવ ગુમાવ્યો  હતો. યુવાન ગત તા.9/6ના વહેલી સવારે કંડલા ઝીરો પોઇન્ટ સર્કલ પુલિયા પાસે ગાંધીધામ જતા રોડ, પુલિયા ઊતરવાની જગ્યાએ ઊભો હતો, તે દરમ્યાન કોઇ અજાણ્યાં વાહને આ યુવાનને હડફેટમાં લેતાં તેને  ગંભીર પ્રકારની ઇજાઓ  પહોંચી  હતી. તેને સારવાર અર્થે લઇ જવાતાં ફરજ પરના તબીબે આ યુવાનને મૃત જાહેર કર્યો  હતો. હિટ એન્ડ  રનના આ બનાવમાં અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ આ યુવાનના પત્ની એ  પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. .

આદિપુરમાં છરીના ઘા ઝીંકી પત્નીની હત્યા

copy image  આદિપુરમાં  રૂપિયાની માગણી મુદ્દે તથા પોતાની પત્નીના આડા સંબંધ અંગે શંકા-વહેમ રાખી  પત્ની ઉપર છરી  વડે આડેધડ હુમલો કરી તેના પતિએ તેની  પત્નીની   હત્યા કરી હતી. પતિના હાથે પત્નીની હત્યાના  આ બનાથી  ભારે અરેરાટી  પ્રસરી હતી. આદિપુરમાં બેવાળી, લેબર કેમ્પ વિસ્તારમાં આવેલા રૂમ નંબર 18માં  સવારના આરસા માં આ હત્યાનો  બનાવ બન્યો હતો. અંજારમાં રહેતા ફરિયાદી  ના ત્રણ સંતાનો પૈકી બે મોટા પુત્ર અને સૌથી નાની  દીકરી  હતા. આ યુવતીએ ગત ઓકટોબર 2021માં આદિપુર રહેતા શખ્સ  સાથે પ્રેમલગ્ન કર્યાં હતાં.  આરોપીની  આર્થિક...

બાબિયા ગામમાં આવેલ ડેમમાં ગાય કાદવમાં ફસાઈ: ગામના બે  યુવાનોએ ગાયને સહીસલામત બહાર કાઢી

મુન્દ્રા તાલુકાના બાબિયા ગામમાં આવેલ ડેમમાં પાણી સુકાઈ જવાથી ત્યાં કાદવ હોવાથી ગાય ડેમમાં જતા કાદવમાં ફસાઈ હતી.  બાબિયાં ગામના...

આદિપુરમાં યુવાને ગળેફાંસો ખાઇ મોતને વ્હાલું કર્યું

copy image આદિપુરમાં યુવાને અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ પોતાનો જીવ દીધો હતો. આદિપુરના કેસરનગર-1માં ઘર નંબર 186માં રહેનારો યુવાન પોતાના...

સામખિયાળી નજીક કારથી ટક્કર મારી યુવાનને પાડી દઈ હુમલો

copy image સામખિયાળી નજીક સુરજબારીપાટિયા પાસે બાઈક પર જતા બે યુવાનની કાર વડે ટક્કર મારી નીચે પાડી દઈ કારમાંથી ૪...

ગાગોદર ગામમાંથી પીજીવીસીએલના ૪૫૦૦ મીટર વાયરની તસ્કરી

copy image રાપર તાલુકાના ગાગોદર ગામે પીજીવીસીએલના ફીટ કરાયેલા વીજ વાયરમાંથી તસ્કર રૂ.૭૨,૦૦૦ની કિંમતના ૪૫૦૦ મીટર વાયરની ચોરી કરી ગયાની...

કંડલામાં અજાણ્યા વાહને હડફેટે લેતાં યુવાનનું મોત નીપજયું

copy image કંડલામાં જીરો પોઇન્ટ સર્કલ પુલીયા પાસે ઉભેલા યુવાનને અજાણ્યા વાહન ચાલકે હડફેટે લીધું હતું. જેમાં યુવાનને માથાનાં ભાગે...

અંજાર 40 લાખની લૂંટ પ્રકરણમાં વધુ બે શખ્સોની   અટક

copy image અંજારમાં મહાવીર ડેવલોપર્સ રૂા. 40 લાખની લૂંટના પ્રકરણમાં પોલીસે છ આરોપી તથા કાયદાના સંઘર્ષમાં આવેલા ત્રણ કિશોરને પકડી...

ભચાઉ તાલુકાના મનફરામાં  આવેલી એક વાડીમાં અચાનક આગ લાગતાં ટ્રીપલાઈન તથા સરસામાન સળગી ગયો

copy image ભચાઉ તાલુકાના મનફરા વાડીવિસ્તારમાં આવેલી એક વાડીમાં અચાનક આગ લાગતાં ટ્રીપલાઈન તથા સરસામાન સળગી ગયો હતો. મનફરા વાડી...

મુંદરામાં દેશી દારૂના ધંધાર્થીઓ પર પોલીસ ત્રાટકી

copy image મુંદરા પોલીસ વિસ્તારમાં આવતા ક્ષેત્રમાં દારૂની ડ્રાઈવ દરમ્યાન મુંદરા પોલીસે સપાટો બોલાવી એક દિવસમાં 10 કેસમાં દેશી દારૂ...