કેરા ગામથી પસાર થતાં ભારે ભરખમ વાહોનોથી ટ્રફિક જામ : ગામ લોકો તેમજ વાહન ચાલકો પરેશાન
કેરા ગામ વચ્ચેથી અવાર નવાર પસાર થતાં ભારે ભરખમ વાહોનોથી ગામ લોકો તેમજ વાહન ચાલકો પરેશાન ગઈ કાલે રાત્રે આ...
કેરા ગામ વચ્ચેથી અવાર નવાર પસાર થતાં ભારે ભરખમ વાહોનોથી ગામ લોકો તેમજ વાહન ચાલકો પરેશાન ગઈ કાલે રાત્રે આ...
copy image અંજાર તાલુકાના નવી દુધઇ ગામમાં આવેલી નિરંકારી કોલોનીમાં એક બંધ ઘરનાં તાળાં તોડી તસ્કરોએ રૂા. 1,24,375ના દાગીના અને રોકડ રકમની ચોરી કરી હતી. નવી દુધઇની નિરંકારી કોલોનીમાં રહી ડ્રાઇવિંગનું કામ કરનારા શખ્સના મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું . આ ફરિયાદીની તબિયત બરોબર ન હોવાથી સવારના આરસામાંપોતાની પત્ની સાથે ભુજની ખાનગી હોસ્પિટલમાં દવા લેવા ગયા હતા અને તેમની દીકરીને પોતાના મોટા ભાઇના ઘરે મૂકી ગયા હતા. ભુજમાં શખ્સની સારવાર ચાલુ હોવાથી તેમને ત્યાં હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તે દરમ્યાન સવારે તેમની દીકરી મોટા બાપાના ઘરેથી પોતાના ઘરે આવતાં તેમનાં મકાનનાં તાળાં તૂટેલાં જણાયાં હતાં તેમજ ઘરમાં રહેલો કબાટ પણ ખુલ્લો હતો, ફરિયાદીને જાણ કરાતાં આ શખ્સ હોસ્પિટલમાંથી રજા લઇને સવારે પરત પોતાના ઘરે દોડી આવ્યા હતા. તેમનાં બંધ મકાનનાં તાળાં તોડી તસ્કરો અંદર ઘૂસી કબાટ ખોલી તેમાંથી રોકડ રૂા. 13,000 તથા 17.230 ગ્રામનું સોનાંનું મંગળસૂત્ર, નવ ગ્રામનાં સોનાંના સર બુટિયા, છ ગ્રામની સોનાંની ચેઇન, ચાર ગ્રામની સોનાંની બે વીંટી,0.5 ગ્રામનો સોનાનો ઓમકાર એમ કુલ રૂા.1,24,375ની ચોરી કરીને તસ્કરો નાસી ગયા હતા. . પોલીસે બનાવ અંગે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.હાલમાં ચોરીના...
copy image રાજકોટના TRP ગેમઝોનમાં ભીષણ આગ ભભૂકી. આગ લાગતાં દોડધામ મચી ગઇ હતી . ધુમાડાના ગોટેગોટા દૂર સુધી જોવા...
copy image ભુજ તાલુકાના ભારાસર ગામના યુવાનએ જાત જલાવીને અતિમ પગલું ભરી લીધું હતું ભુજ તાલુકાના ભારાસર ગામે રહેતો 19 વર્ષીય યુવાન એ ગત તા. 20/5ના સાંજે કંઢેરાઈ તળાવની બાજુમાં વાંઢ સીમમાં કોઈ અગમ્ય કારણોસર પોતાનાં શરીરે જ્વલનશીલ પદાર્થ છાંટીને આગ ચાંપી દીધી હતી. યુવાન ગંભીર રીતે દાઝી જતાં તેને સારવાર અર્થે અમદાવાદ ખસેડાયો હતો જ્યાં તા. 22/5ના હોસ્પિટલના બિછાને તેણે અંતિમ શ્વાસ લીધા હતા. માનકૂવા પોલીસ મથકે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી
copy image અંજાર ના મેઘપર કુંભારડીમાં બાળકીની છેડતી કર્યા બાદ શખ્સે માતા ઉપર હુમલો કર્યો હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ હતી . સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ બાળકીની માતાએ આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આરોપીએ 10 દિવસ પુર્વે ફરિયાદીની 9 વર્ષની પુત્રીની છેડતી કરી હતી. ગત સાંજના આરસમાં શખ્સ ફરિયાદીના ઘરે આવ્યો હતો ત્યારે માતાએ આરોપીને ઘરમાં આવવાની ના પાડી હતી. આરોપી ઉશ્કેરાઇ બાળકીની માતા ઉપર છરી વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી નાસી ગયો હતો. પોલીસે આરોપીને ઝડપી પાડવા તપાસના હાથ ધરી...
copy image ગાંધીધામના ટ્રાન્સપોર્ટ કંપનીની બગડી ગયેલી ટ્રક મુંદરાના શખ્સે ચોરી કરીને ભંગાર કરી નાખી હોવાનો બનાવ પોલીસ મથકે નોધાયો હતો. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ બનાવ ગત તા. 11 મેના અરસામાં ગળપાદર હાઈવે ઉપર બન્યો હતો. ટ્રાન્સપોર્ટની કંપની ટ્રક રીપેરીંગમાં લઈ જતા હતા ત્યારે ટ્રક રસ્તામાં ફસાઈ ગઈ હતી. આ દરમ્યાન આરોપી એ ક્રેન સર્વિસ દ્વારા ગાંધીધામથી મુંદરા લઈ ગયા હતા અને આ ગાડીમાં સમારકામ ઘણું હોવાનું કહી ટ્રકને ગેરેજમાં ભંગારમાં ફેરવી નખાવી હતી. આ મામલે ગાંધીધામની ટ્રાન્સપોર્ટ કંપનીના કર્મચારીની ફરિયાદના આધારે પોલીસે ગુનો દાખલ કરી...
copy image ભુજના દીનદયાળ નગરમાંથી ચાર ઘરને નિશાન બનાવી ચોરે પાંચ મોબાઇલ કિં. રૂા. 31,500ની તસ્કરી કરી હતી, પોલીસે ગણતરીના કલાકોમાં ચોરને પકડી પડ્યો હતો , ભુજમાં દીનદયાળ નગરમાં રહેતા રિક્ષા ચાલકે બી-ડિવિઝન પોલીસ મથકે નોંધાવેલ ફરિયાદ અનુસાર તા. 23-5ની રાતથી બીજા દિવસની સવાર સુધી 16 હજારનો લોન પર લીધેલો મોબાઇલ ઘરની બારી પાસે ચાર્જિંગમાં રાખેલો હતો રાત વચ્ચે ગુમ થતાં અડોશ પડોશમાં પૂછ-પરછ કરતાં અન્ય ત્રણનાં ઘરમાંથી પણ આ રીતે મોબાઇલની તસ્કરી થતાં કુલ્લ પાંચ મોબાઇલ કિં. રૂા. 32,500ની કોઇ ચોર ચોરી કર્યાની ફરિયાદ નોંધાવી હતી...
copy image અબડાસા તાલુકાના ખારાઈની સીમમાં સિદ્ધેશ્વર મહાદેવ મંદિરની અજાણ્યા ઇસમએ દાનપેટી તોડી રોકડા રૂા. 3850ની ચોરી કર્યાનો બનાવ સામે આવ્યો હતો . ખારાઈ સીમના સિદ્ધેશ્વર મહાદેવ મંદિરના પૂજારીએ વાયોર પોલીસ મથકે નોંધાવેલ ફરિયાદ અનુસાર પૂજારી સાંજના આરસામાં મંદિરેથી વાયોર રાશન લેવા ગયા હતા રાતના આઠેક વાગે મંદિરના ગેટ પાસે પહોંચતાં એક ઈસમ બાઈકથી નીકળતો જોયો હતો, અગાઉ ક્યારેય તે ઇસમન ફરિયાદીએ જોયો નહોતો. મંદિરમાં જતાં ત્યાં લાકડાંની દાનપેટીનું તાળું તૂટેલું હતું. આ દાનપેટીમાં અંદાજે રૂા....
copy image આદિપુરમાં એમેઝોન કંપનીમાંથી ગ્રાહકના ઓર્ડર અનુસારના પાર્સલની ડિલિવરીનું કામ કરતી એ ટુ ઝેડ લોજિસ્ટિક પ્રા.લિ.ની ડિસ્પેચની ઓફિસમાંથી રૂ.૯,૫૪,૦૧૫ની...
અંજારના મેઘપર બોરીચીમાં ખોટું નામ અને બનાવટી દસ્તાવેજો વડે બે પ્લોટ બારોબાર વેચાણ કરવા મુદ્દે વકીલ સહિત આઠ લોકો સામે...