ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા પાંચ વર્ષથી નાસતા-ફરતા રીઢા આરોપીને ગજેરા ખાતેથી ઝડપી પાડતી કાવી પોલીસ
પોલીસ મહાનિરીક્ષક સંદિપ સિંહ વડોદરા વિભાગ વડોદરા તથા ભરૂચ જીલ્લાના પોલીસ અધિક્ષક મયુર ચાવડાનાઓએ જીલ્લામાં બનતા મિલકત સંબધી ગુનાઓ અટકાવવા...
પોલીસ મહાનિરીક્ષક સંદિપ સિંહ વડોદરા વિભાગ વડોદરા તથા ભરૂચ જીલ્લાના પોલીસ અધિક્ષક મયુર ચાવડાનાઓએ જીલ્લામાં બનતા મિલકત સંબધી ગુનાઓ અટકાવવા...
આગામી લોકસભા ચુંટણી -૨૦૨૪ અનુસંધાને મ્હે.પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ,ગાંધીધામ નાઓ તરફથી નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા...
રાજસ્થાન રાજયના ભિનમાલમાં ચેક રીટર્ન કેસનો આરોપી છેલ્લા ૧૩ વર્ષથી નાસતો-ફરતો હતો.જેને ભરૂચની પેરોલ ફર્લો સ્કોડની ટીમે જબુંસર બાયપાસ ખાતે...
copy image સામખિયાળીમાં મહેસાણાનગરમાં પોલીસે દરોડો પાડીને જુગાર રમતી બે મહિલા સહિત પાંચ લોકોને પકડી પાડયા હતા. સામખિયાળી પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી માહિતી મુજબ બપોરના અરસામાં છાપો મરવામાં આવ્યો હતો. ત્યારબાદ જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમતા સાત લોકોની અટક કરી હતી. તમામ લોકો પાસેથી રોકડા 11,030 તેમજ 3 મોબાઈલ મળી કુલ.રૂપિયા 19,530નો મુદ્દામાલ હસ્તગત કરાયો હતો....
ભરૂચ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર માર્ગદર્શન હેઠળ ગુજરાત લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અન્વયે જિલ્લા કક્ષાનો તાલીમ મોનીટરીંગ કંટ્રોલ રૂમ...
copy image જામનગરના જોડિયાથી રાપરના રવ ગામે મોરારિબાપુની કથા સાંભળવા આવેલા બે લોકોને આડેસર પોલીસ ચેકપોસ્ટ પાસે અકસ્માત નડયો . તેમનું બાઇક પોલીસના બેરિકેડમાં ભટકાતાં એક યુવકનું મોત થયું હતું તેમજ અન્ય વૃદ્ધને ઇજાઓ પહોંચી હતી. જામનગર જોડિયાના વાવડીમાં રહેનાર ફરિયાદી તથા બાઇક ચાલક ગત તા. 25/3ના સાંજે રવ ગામે મોરારિબાપુની કથા સાંભળવા નીકળેલ હતા. આ બંને બાઇક લઇને કથામાં પહોંચ્યા હતા. કથા સાંભળ્યા બાદ બંને મોમાયમોરા ગામે માતાજીનાં દર્શન કરી રાધનપુર-સામખિયાળી ધોરીમાર્ગ પીપરાળા નજીક ડગાયચા દાદાનાં દર્શન ...
copy image શહેરના નીલકંઠ પાર્કિંગ નજીક મીઠાના ઢગલા પાસે પાર્ક કરાયેલાં બે વાહનોની ટાંકીમાંથી રૂા. 44,100નાં 490 લિટર ડીઝલની તસ્કરી કરી હતી. શહેરની જયરવેચી લોજિસ્ટિક ટ્રાન્સપોર્ટનું ડમ્પર નીલકંઠ પાર્કિંગ નજીક મીઠાના ઢગલા પાસે પાર્ક કરેલ હતું. મોડીરાત્રે વાહન અહી પાર્ક કરી ચાલક સૂઈ ગયેલ હતો. ત્યારબાદ તસ્કરો દ્વારા...
copy image પાલારા જેલ ખાતે પહલેથી જ સજા ભોગવી રહેલા ચાર આરોપી માથી એક આરોપીની માંડવી કોર્ટમાં સુનાવણી ચાલુ હોતા ત્યારે જ મળી આવ્યો 25 ગ્રામ ગાંજો....
copy image પૂર્વ કચ્છ પોલીસે દારૂ અંગેની ત્રણ કાર્યવાહી કરીને કુલ રૂ.8,80,970નો અંગ્રેજી શરાબનો જથ્થો કબ્જે કર્યો હતો. આ કામગીરી દરમ્યાન પોલીસે બે શખ્સોને પકડી લીધા હતા ,જ્યારે ચાર શખ્સ હજુ પણ ફરાર . સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર હમીરપર ગામમાં દરબારગઢમાં...
આગામી લોકસભા ચુંટણી-૨૦૨૪ અનવ્યે પોલીસ અધીક્ષકશ્રી સાગ૨ બાગમાર સાહેબ પુર્વ કચ્છ ગાંધીધામ નાઓ તરફથી જિલ્લામાં દારૂ/જુગારની અસામાજીક પ્રવુતીઓ ચલાવતા ઇસમોને...