વાગરા(ભરૂચ) તથા બાપુનગર(અમદાવાદ) પોલીસ સ્ટેશન વિસ્તારમાં લુંટ તથા ચીટીંગના ગુના કામે નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી ભુજ શહેર એ ડીવીઝન પોલીસ
મે.પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ બોડર્ર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડીયા સાહેબનાઓએ પશ્ચિમ-કચ્છ જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા...