Kutch

અબડાસા ખાતે આવેલ  જખૌના  સીમ વિસ્તારમાંથી 78 હજારના કેબલની તસ્કરી કરી ચોર ઈશમો થયા ફરાર

અબડાસા ખાતે આવેલ  જખૌના  સીમ વિસ્તારમાંથી 78 હજારના કેબલની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે સૂત્રો...

રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ સ્મૃતિવનની મુલાકાત લઈને ભૂકંપના દિવંગતોને અંજલી અર્પી

કચ્છની મુલાકાતે પધારેલા રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ ભુજ સ્મૃતિવનની મુલાકાત લઇને ભૂકંપના દિવંગતોને ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ભૂકંપના દિવંગતોની યાદમાં...

ગાંધીધામમાં ગોલ્ડમેડલ વિજેતા ગ્રેટ ગોલ્ડન સર્કસનો પ્રારંભ

કચ્છ જિલ્લાના પંચરંગી શહેર ગાંધીધામમાં મુકામે આજથી ધ ગ્રેટ ગોલ્ડન સર્કસ ગાંધીધામ ના આંગણે પ્રારંભ થઇ ચૂક્યું છે, ગોલ્ડ મેડલ...

કચ્છ લોકસભા માં એક ઐતિહાસિક વિજય નો સાક્ષી બનશે – સાંસદશ્રી વિનિદભાઈ ચાવડા

સાંસદશ્રી વિનોદભાઇ ચાવડાએ પ્રચાર પ્રસારમાં જણાવ્યુ હતું કે, સહકાર તમારો સિધ્ધી આપણી ના મંત્ર સાથે સહુનો સાથ સહુ નો વિકાસ...

ભુજ શહેરના હૃદયસમાન હમીરસરના પાણીમાં રહેલી જાળીમાં ફસાયેલ જળચર જીવોને બચાવાયા

સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે કે, ભુજ શહેરના હૃદયસમાન હમીરસરમાં જળચર જીવો પાણીમાં રહેલી જાળીમાં ફસાઈ ગયેલ હોવાની ઘટના...

ગાંધીધામના રોટરીનગર વિસ્તારમાં યુવાનની હત્યાના ચકચારી કેસમાં બે આરોપી શખ્સોને નિર્દોષ છોડી મૂકવાનો આદેશ જાહેર

copy image સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, ગાંધીધામના રોટરીનગર વિસ્તારમાં યુવાનની હત્યાના ચકચારી કેસમાં બે આરોપી શખ્સોને નિર્દોષ છોડી મૂકવાનો આદેશ કોર્ટે...

લોક અને અહિજાતિ પોચિંગ બાટેની ત્રણ દિવસીય રાષ્ટ્રીય ઉત્સવ ભૂજ ખાતે ઉજવાશે

ગુજ, તા. 5: સંગીત નાટક અકાદપી એ ભારતીય પ્રજાસત્તાક દ્વારા સ્થાપિત સંગીત, નૃત્ય અને નાટકની પ્રથમ રાષ્ટ્રીય એકેડેમી છે. તેની...

રાજસ્થાનના એક વેપારી સાથે સસ્તા તેલના નામે 6.50 લાખની પડાવી લેવાયા

copy image  રાજસ્થાનના એક વેપારી સાથે સસ્તા તેલના નામે 6.50 લાખની ઠગાઈ થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર રાજસ્થાનના એક વેપારી...

અંજાર ખાતે આવેલ મેઘપર બોરીચીમાં એક શ્રમિક પોતાના પરિવાર સાથે બેન્સામાં ઉભેલ ટેમ્પોમાં સવાર થઇને ફરાર થઈ જતાં પોલીસ મથકે ફરિયાદ

  અંજાર ખાતે આવેલ મેઘપર બોરીચીમાં એક શ્રમિક પોતાના પરિવાર સાથે બેન્સામાં ઉભેલ ટેમ્પોમાં સવાર થઇને ફરાર થઈ જતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો...

ભુજ ખાતે આવેલ લોડાઈ ગામમાં 31 વર્ષીય યુવાને કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ મોતને ભેટો કર્યો

copy image  ભુજ ખાતે આવેલ લોડાઈ ગામમાં 31 વર્ષીય યુવાને કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ મોતને ભેટો કર્યો હતો. આ બનાવ અંગે...