Kutch

ડિવાઇડર સાથે અથડાતાં 16 વર્ષીય કિશોરનું મોત

ભુજ ના આત્મારામ રિંગરોડ પર બાઈક ડિવાઇડર સાથે ટકરાતાં 16 વર્ષીય  કિશોરનું ગંભીર ઈજાને પગલે મોત થયું , જ્યારે એકને ઈજાઓ પહોંચી હતી. ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ ખાતેની પોલીસ ચોકીમાં મળેલ વિગતો અનુસાર, હતભાગી કિશોર અને તેનો ભાઈ મોટરસાઈકલથી ઘરે આવી રહ્યા હતા.ત્યારે બાઈક ડિવાઈડર સાથે અથડાઇ જેમાં 16 વર્ષીય કિશોરને ગંભીર ઇજાઓ પહોંચી હતી.  બંનેને સારવાર માટે તાત્કાલિક એકોર્ડ હોસ્પિટલ ખસેડાયા હતા, ત્યાંથી જનરલ હોસ્પિટલ ખાતે લઈ જવાતાં ફરજ પરના તબીબે કિશોરને મૃત જાહેર કર્યો હતો.

મોડેસર ફેક્ટરીમાં જેસીબી લોડરની હડફેટે આવતા એક યુવકનું મોત

ભુજ તાલુકાના મોડસર માટીની ફેક્ટરીમાં કામ કરતા યુવકનું જેસીબી લોડરની હડફેટે આવતા મોત નીપજયું. ભુજની જી. કે. જનરલ હોસ્પિટલ ખાતેની પોલીસ ચોકી સમક્ષ લખાવાયેલ માહિતી મુજબ, શિવક્લે ફેક્ટરીમાં જેસીબી લોડર દ્વારા માલ હટાવવાનું કામ ચાલુ હતું. આ દરમિયાન લોડર રિવર્સમાં આવતાં ફેક્ટરીમાં કામ કરતા હતભાગી યુવક  તેની હડફેટે  આવી ગયો  અને ગંભીર રીતે ઘાયલ થતાં તેને સારવાર અંગે તાત્કાલિક હોસ્પિટલે  ખસેડાતા  ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો .

મોડસર ખાતે આવેલ ચાઇનાક્લેની ફેક્ટરીમાં મધ્યપ્રદેશના 17 વર્ષીય તરૂણનું  જેસીબી તળે કચડાઈ જવાથી મોત

copy image મોડસર ખાતે આવેલ ચાઇનાક્લેની ફેક્ટરીમાં મધ્યપ્રદેશનો 17 વર્ષીય તરૂણનું  જેસીબી તળે કચડાઈ જવાથી  ગંભીર ઇજાઓના કારણે મોત નીપજયું હતું. આ બનાવ અંગે પ્રાપ્ત થતી...

માંડવી ખાતે આવેલ નાની ખાખરમાંથી 70 હજારના દારૂ સાથે એક શખ્સને પોલીસના સકંજામાં

copy image માંડવી ખાતે આવેલ નાની ખાખરમાંથી 70 હજારના દારૂ સાથે એક શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે. આ મામલે સૂત્રો દ્વારા મળેલ...

નિરોણા પોલીસ સ્ટેશન વિસ્તારમાથી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ ભુજ

પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ સરહદી રેન્જ, ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ જુગારની બદી નેસ્ત નાબૂદ કરવા...

અંકલેશ્વરની ગાયત્રી કેમ સિથ પ્રા.લી. માં ટ્રકમાં માલ લોર્ડ કરતી વખતે આગ ભભૂકી ઉઠતાં દોડધામ મચી : ૮ ફાયર ફાયટરો ઘટનાસ્થળે દોડી આવ્યા

અંકલેશ્વરની ગાયત્રી કેમસિથ પ્રા.લી. માં ટ્રકમાં માલ લોર્ડ કરતી વખતે આગ લાગતા કામદારોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે.બનાવની.જાણ થતાં જ ૮...

ભુજ શહેરમાં મેડિકલ એજન્સીમાં તંત્રની રેઈડ : 1.80 લાખની દવા સિઝ

copy image સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે, ભુજ શહેરમાં આવેલ આરટીઓ વિસ્તારમાં  મેડિકલ ટ્રેડર્સ પેઢીમાં તપાસ દરમિયાન 1.80 લાખની...

ભુજ શહેરના રાજેન્દ્ર બાગના સૂકાયેલા ઝાડને કાપીને હમીરસર તળાવમાં ફેંકી દેવામાં આવતા જાગૃત નાગરિકોમાં નારાજગીનો માહોલ

copy image ભૂજ શહેરમાં આવેલ રાજેન્દ્ર બાગના સૂકાયેલા ઝાડને કાપીને હમીરસર તળાવમાં ફેંકી દેવામાં આવતા જાગૃત નાગરિકોમાં   નારાજગીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે સૂત્રો દ્વારા માહીતી મળી...

ગેરકાયદે દેશી બંદૂક બનાવવાના કારખાનાના ચકચારી પ્રકરણમાં આરોપી શખ્સનાં ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર

copy image  સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે દાદુપીર રોડ પર ગેરકાયદે દેશી બંદૂક બનાવવાના કારખાનાના ચકચારી પ્રકરણમાં આરોપી શખ્સનાં ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કારાયાં છે. પ્રાપ્ત વિગતો મુજબ  ગત ગુરુવારના...

આમોદના કોલવણામાં મધમાખી ઉડતા ત્રણ બાળકો સહિત સાત લોકોને ડંખ માર્યા : તમામને સારવાર અર્થે ભરૂચમાં ખસેડાયા

આમોદ તાલુકાના કોલવણા ગામે એક વાડીમાં સફાઈ કરતા સમયે મધમાખી ઉડતા 3 બાળકો સહિત 7 લોકોને મધમાખીઓએ ડંખ મારતા ઈજાગ્રસ્ત...