વારંવારની રજુઆતો બાદ રાપર વિધાનસભા વિસ્તાર હેઠળના રાપર અને ભચાઉ તાલુકાના વિવિધ ૯ રસ્તાઓના રિસરફેંસિંગ રોડના કામો માટે ૨૬.૫૦ કરોડ મંજુર
રાપર વિધાનસભા હેઠળના પ્રજાના પ્રશ્નોને વાંચા આપતા અને લોકોના જીવન જરૂરિયાતના કામો કરવા તેમજ લોકો માટે હરહંમેશ તત્પર એવા...