Kutch

 માંડવી ખાતે આવેલ મેરાઉ વાડી વિસ્તારમાં આઠ ખેડૂતોના વીજલાઇન-થાંભલા તોડી પાડતા ચકચાર : ખેડૂતોને થયેલ હાલાકી નિવારવા તેમજ વીજ વિતરણ વ્યવસ્થા પૂર્વવત કરવા અને જવાબદારો સામે પગલા લેવા માંગ ઉઠી

ગાંધીધામના ભરતનગરમાં એક રહેણાક મકાનમાં એસીમાં શોર્ટસર્કિટ થવાના કારણે આગ ભભૂકી ઉઠી : સદનસીબે કોઈ જાનહાની નહી

ગાંધીધામ ખાતે આવેલ ભારતનગર વિસ્તારમાં વોર્ડ નં 11માં મકાન નં. 788 માં આગ ભભૂકી ઉઠી હતી.  મળેલ માહિતી અનુસાર ભારતનગર...

રાપર ખાતે આવેલ  શિરાનીવાંઢમાં ઘરમાંથી મોબાઇલની તસ્કરી થતાં બાલાસર પોલીસ મથકે ફરિયાદ નોધાઈ

રાપર ખાતે આવેલ શિરાનીવાંઢમાં ગત તા. 20/8ની રાતના અરસામાં ચોરીનો બનાવ બન્યો હતો. આ અંગે વીરૂબેન હરેશ પ્રભુ ગોહિલ દ્વારા...

પગપાળા જતાં મહિલાના ગળામાંથી ચેઇન ઝૂંટવી એક શખ્સ ફરાર : પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

 આદિપુર ખાતે આવેલ લોહાણા સમાજવાડી નજીક પગપાળા જતાં મહિલાના ગળામાં હાથ નાખી એક શખ્સે રૂા. 27,000ની ચેઇનની ચીલઝડપ કરેલ હતી....

મુંદરામાં ત્રણ જુગારપ્રેમીઓને પોલીસે ઝડપી પાડ્યા

મુન્દ્રામાં આવેલ ખારી-મીઠી હિન્દુ સ્મશાનભૂમિની સામેની બાજુએ  બાવળોની ઝાડીમાં ગંજી પાના વડે તીનપત્તીનો જુગાર રમતા શંકરસિંહ બલવંતસિંહ ગુજર, અર્જુન અમરસિંહ...

ગાંધીધામ ખાતે આવેલ ભારતનગરમાથી 49,800ના મુદ્દામાલ સાથે  સાત જુગારપ્રેમીઓ ઝડપાયા

ગાંધીધામ ખાતે આવેલ ભારતનગરમાં શિવમ હોસ્પિટલ પાસે આવેલી શેરીમાં જાહેરમાં પત્તા ટીંચતા ગુલામ અબ્દુલ સિપાઇ, રૂસ્તમ ઉર્ફે મુસ્તમ ઓસમાણ લંગા,...

ભુજ ખાતે આવેલ કનૈયાબે ગામ વચ્ચે ઊભેલી ટ્રકમાં કાર અથડાતાં ચપરેડીના 27 વર્ષીય યુવાનનું મોત નીપજયું

ગત સોમવારે ભુજ તાલુકાનાં ધાણેટી નજીક આવેલ કનૈયાબે ગામ વચ્ચે ઊભેલી ટ્રકમાં કાર ઘૂસી જતાં ચપરેડીના 27 વર્ષીય યુવક રાહુલભાઇ...

આદિપુરમાં છકડો પલટી જતાં સર્જાયું અકસ્માત : છકડામાં સવાર મુસાફરનું ગંભીર ઇજાઓ પહોંચતા મોત નીપજયું

આદિપુર ખાતે આવેલ મહારાવ સર્કલ નજીક મુસાફર છકડો પલટી અકસ્માત સર્જાયું હતું. જેમાં મૂળ બિહારના ગોવિંદ દરોગા મંડલનું  ગંભીર ઇજાઓના કારણે...

ગાંધીધામ ખાતે આવેલ રેલવે કોલોનીમાં બંધ ઘરમાથી તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

ગાંધીધામ ખાતે આવેલ રેલવે કોલોનીમાં એક બંધ મકાનનું તાળું તોડી રોકડ રકમ સહિત 8,500ના મુદ્દામાલની તસ્કરી કરી હોવાનો બનાવ સામે...

અંજાર ખાતે આવેલ ખત્રી બજારમાં કિશોરીની છેડતી કરનાર શખ્સને પોલીસે ઝડપી પાડ્યો

અંજાર ખાતે આવેલ ખત્રી બજારમાં એક કિશોરીની છેડતી કરી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપનાર શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ...