Kutch

મજીદ થેબા મિસિંગ કેસની રીટ હાઈકૉટે કાઢી નાખીઃ પોલીસ દળ માટે મોટી નૈતિક જીત

દેશભરમાં ચર્ચાસ્પદ બનેલાં ભુજના મજીદ આદમ થેબા મિસિંગ કેસમાં આખરે એકાદ વર્ષ લાંબા કાયદાકીય જંગમાં કચ્છ પોલીસનો નૈતિક વિજય થયો...