Kutch

ભુજના નાના થરાવડામાથી દરોડો પાડી ત્રણ જુગારપ્રેમીઓને 27000ના મુદ્દામાલ સાથે પધ્ધર પોલીસે ઝડપી પાડ્યા : ચાર ફરાર

ભુજ તાલુકામાં આવેલ નાના થરાવડામાં ધાણીપાસાનો જુગાર રમતા સખ્સોને પદ્ધર પોલીસે રેઇડ કરી રોકડ રૂપિયા 27 હજાર સહિતના મુદ્દામાલ સાથે...

લખપતમાથી દરોડો પાડી આઠ જુગાર પ્રેમીઓને ઝડપી પાડતી સમખીયાળી પોલીસ

સમખીયાળી પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમીયાન તેઓને ખાનગી રહે બાતમી મળી હતી કે, લખપત ગામના પધરોડ વાડી વિસ્તારમાં આવેલ જીવણ...

વાતાવરણમાં આવેલા બદલાવ અને લોકો દ્વારા દાખવવામાં આવતી બેદરકારીના પરીણામ સ્વરૂપે ભુજ શહેરમાં દરરોજ 100  જેટલા દર્દીઓ આંખના રોગનો શિકાર

હાલના સમયે ભુજ શહેર સહિત જિલ્લામાં બહોળી સંખ્યામાં લોકો આંખને લગતા રોગથી પીડાઈ રહ્યા છે. છેલ્લા 15 દિવસથી ભુજમાં દરરોજ...

રાપર ખાતે આવેલ નવાપર વિસ્તારના મહિલા આપઘાત પ્રકરણે પતિ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ

રાપર તાલુકાના નવાપરા વિસ્તારમાં રામાબેન ચૌધરી  આપઘાત પ્રકરણમાં તેમના પતિ સામે પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી. રાપર તાલુકાના નવાપરા...

માંડવી ખાતે આવેલ બાબાવાડીમાંથી 25 હજારનો શરાબ જપ્ત કરતી માંડવી પોલીસ

ગત દિવસે સાંજે માંડવી પોલીસ શહેરમાં પેટ્રોલિંગમાં હતી તે દરમીયાન બાતમી મળી હતી કે બાબાવાડીમાં જયેન્દ્ર ઉર્ફે જયુભા મુરુભા જાડેજાના...

ભૂજ તાલુકાના કુકમા ખાતે ખાત્રોડ ડુંગરે યોજાયેલા મેળામાં બહોળી  સંખ્યામાં ભાવિકો હાજર રહ્યા

ભૂજ તાલુકાના કુકમા ગામની નજીક વાડીવિસ્તારમાં આવેલા તેમજ થયેલ  મેઘકૃપાના કારણે પ્રકૃતિ સોળે કળાએ ખીલી છે તેવા લીલાછમ ખાત્રોડ ડુંગર પર...

માંડવી તાલુકાનાં કોડાય ગામે વિશ્વ પેપર બેગ દિવસ નીમીતે  કાપડની 1500 થેલીનું વિતરણ કરી ઉજવણી કરવામાં આવી

  વિશ્વ પેપર બેગ દિવસ નીમીતે માંડવી તાલુકાનાં  કોડાયમાં 500 ઘરે ત્રણ-ત્રણ કાપડની થેલીના સેટ આપીને ઉજવણી કરવામાં આવેલ હતી....

નવા કેન્દ્રબિંદુ પરથી કંપન અનુભવાયું : લખપત તાલુકાનાં બરંદા નજીક 2.6ની તીવ્રતાના કંપનનો અનુભવ થયો  

લખપત તાલુકાના બરંદા પાસે વહેલી સવારે 7.36 વાગ્યે  રિખ્ટર સ્કેલ પર 2.6ની તીવ્રતાનું હળવું કંપન સિસ્મોગ્રાફી મશીન પર અંકિત થયેલ...

ભૂજ તાલુકાનાં દહીંસરા ગામે નાની બાળાને ઉપાડી જવાનો નાકામ પ્રયાસ

ભુજ તાલુકાનાં દહીસરા ગામે  નાનકડી બાળકીને ઉપાડી જવાનો પ્રયાસ કરતા ત્રણ શખ્સ પૈકી બે શખ્સ નાસી છૂટયા હતા, એક પકડાઇ...

નખત્રાણા તાલુકાનાં મુરૂની 20 વર્ષીય યુવતીએ ગળે ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવ્યું હતું

નખત્રાણા ખાતે આવેલ મુરૂમાં રહેતી 20 વર્ષીય યુવતીએ કોઈ અગમ્ય કારણોસર ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. પ્રાપ્ત વિગતો અનુસાર...