Kutch

દારૂ શોધવા ગયેલી ભચાઉ પોલીસને ફરી મળી બે બંદૂક…

દારૂ શોધવા કણખોઈ પહોચેલી ભચાઉ પોલીસે 2 બંદૂક સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો. ભચાઉ પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન...

ખનિજ વિભાગની ટીમ જોઇ ટ્રક ચાલકે ટ્રક ભગાવી અધવચ્ચે રેતી ઢોળી…ટ્રકને પકડતા ટુકડી છોડાવી ગઈ…

ગઇકાલે  શહેરના નાગોર રોડ પર ખનિજ વિભાગની ટુકડીએ શંકાસ્પદ એક ટ્રકનો પીછો કરતાં ટ્રકચાલકે રેતી રસ્તામાં ખાલી કરી નાખી હતી...

વરસામેડીમાં મૈત્રી કરારથી રહેનાર મહિલાએ યુવાનને એસિડ પીવડાવી દીધું…

વરસામેડીમાં મૈત્રી કરારથી રહેનાર મહિલાએ પોતાના મિત્રને એસિડ પીવડાવી દેવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. આદિપુરના એ-વન ફર્નિચર નજીક સાધુ...

મુન્દ્રાના ગુંદાલામાં દીનદહાડે ઘરમાથી 53 હજારની તસ્કરી

મુન્દ્રાના ગુંદાલામાં પરિવાર લગ્ન પ્રસંગે બહાર ગયો અને ચોરે ઘરમાં હાથ ફેરો માર્યો. પરિવાર 2 કલાલ ઘરથી બહાર ગયો અને...

મુન્દ્રાના બંધ રહેણાંક મકાનમાથી રોકડ તથા દાગીના મળી 2.33 લાખની તસ્કરી

મુન્દ્રાના બંધ રહેણાક મકાનના તાળાં તોળી ચોરે ઘરમાં પ્રવેશ કરી દાગીના તથા રોકડની તસ્કરી કરી ગયો હોવાની ફરિયાદ મુંદ્રા પોલીસ...

વરસાણા નજીક બોલેરોમાંથી ચાર લાખના દારૂ સાથે એક શખ્સ ઝડપાયો

અંજાર તાલુકાના વરસાણા નજીક એલસીબીએ બાતમીના આધારે કાર્યવાહી કરી એક બોલેરો ગાડીમાંથી રૂા. 3,99,000ના શરાબ સાથે બોલેરો ચાલકની અટકાયત કરી...

આદિપુરમાં ઓનલાઈન ક્રિકેટનો સટ્ટો રમતા શખ્સને ઝડપી પાડી 83,200નો મુદ્દામાલ કબ્જે કરતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ પૂર્વ-કચ્છ ગાંધીધામ

એલ.સી.બી.ની ટીમ આદિપુર ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન તેમને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, આદિપુરમાં રહેતો અક્ષત...

પોકેટ કોપ સર્ચના આધારે ગણતરીના કલાકોમા ચોખા ચોરી પ્રકરણમાં ગોદામ સંચાલકની અટક કરી ચોરીમા ગયેલ મુદ્દામાલ ૧૦૦ ટકા રિકવર કરતી સામખીયાળી પોલીસ. 

ગાંધીધામ તાલુકાના મીઠીરોહરના ગોદામથી ચોખા ભરી મુંદરા જવાની જગ્યાએ સામખિયાળી પહોંચી ગયા હતા. પ્રકરણમાં વાહનચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાયા બાદ પોલીસે...

મીઠીરોહરથી મુન્દ્રા ટ્રેઈલરમાં મોકલાયેલા ચોખાની 625 બોરીઓની ચોરી

મીઠીરોહર ગોડાઉનમાંથી ચોખા ભરીને મુન્દ્રા ટેઈલર મારફતે મોકલાયેલા ચોખાની બોરીઓ 625 કિ.રૂ. 25,86,709ની તસ્કરી થઈ હોવાની ફરિયાદ સામખિયારી પોલીસ મથકે...

લાક્ડીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગેર કાયદેસર રીતે ચોરી/છળકપટથી ભરેલ શંકાસ્પદ લોખંડના સળીયા પકડી પાડતી લોકલ ક્રાઇમ  બ્રાન્ચ પૂર્વ કચ્છ ગાંધીધામ    

પૂર્વ કચ્છ એલ.સી.બી. પોલીસે પીપરાપાટી સીમમાંથી ચોરી અથવા છળકપટથી મેળવેલા શંકાસ્પદ લોખંડના સળિયાનો જથ્થો અંકે કર્યો હતો. સામખિયાળી-મોરબી રોડ ઉપર...