Kutch

અંજાર જુગારધામ પર પોલીસના દરોડા: 6ની અટકાયત

નવા અંજારના એકતાનગરમાં' અંકલેશ્વર મહાદેવ મંદિર સામે આવેલી ઓરડીમાં આરોપી અનિલદાન શંકરદાન ગઢવી બહારથી ખેલીઓ બોલાવી નાળ ઉઘરાવી' જુગાર રમાડતો...

ભારતીય બનાવટનો વિદેશી દારૂની નાની મોટી કુલ બોટલો તથા બિય૨ ટીન નંગ-૧૯૨૦ જેની કી.રૂ ૩,૧૦,૫૦૦/- નો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ભચાઉ પોલીસ

પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ-કચ્છ તથા પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ પુર્વ કચ્છ ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી...

જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ગાંધીધામ બી ડિવિઝન પોલીસ.    

   પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર. મોથલીયા સાહેબ બોર્ડર રેજ કચ્છ-ભુજ તથા શ્રી પોલીસ અધિક્ષક શ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ પુર્વ કચ્છ...

ગાંધીધામના શિણાયની સીમમાં ત્રણ શખ્સે યુવાનોને માર મારી 30 હજારની લૂંટ ચલાવી

આદિપુરના વોર્ડ 6-એ વિસ્તારમાં રહેતા વિરલ હરેશ ચવચેટા (આહીર)એ ત્રણ અજાણ્યા શખ્સો વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં જણાવ્યુ હતું કે,...

ઘરફોડ ચોરીનો ગુન્હો ડીટેક્ટ કરી ચોરાયેલ મુદ્દામાલ સાથે બે આરોપીઓને પકડી પાડતી નખત્રાણા પોલીસ

ગત તા-૨૧/૦૧/૨૦૨૩ના રોજ નખત્રાણા ટાઉનમાં ફરીયાદીશ્રી હીરાબેન ગોસ્વામીના ઘરે ચોરીનો બનાવ બનેલ. જે બાબતે નખત્રાણા પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજી કરવામાં...

ગઢશીશા પોલીસે લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા કરનાર નકલી તબીબને ઝડપ્યો

ગઢશીશા પોલીસે લોકોના સ્વાસ્થ્ય સાથે બેદરકારી ભર્યું વર્તન કરતાં અને ગેરકાયદેસર એલોપેથિક મેડિકલ પ્રેક્ટિસ કરી લોકોની દવા કરતાં સતવીરસિંહ ઉદયરામ...

નખત્રાણામાં જુગાર રમતા 3 જુગારીઓ ઝડપાયા: 2 ફરાર

નખત્રાણા પોલીસ પેટ્રોલીંગ કરી રહી હતી તે દરમિયાન બેનાકા પાસે આવતા તેમને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, કોલીવાસમાં...

ગાંધીધામમાં ચેક બાઉન્સના કેસમાં એક વર્ષની કેદની સજા

ગાંધીધામ  શહેરમાં ચાર વર્ષ અગાઉના ચેક બાઉન્સ થવાના કેસમાં આરોપીને તકસીરવાન ઠેરવી તેને એક વર્ષની સાદી કેદનો આદેશ આપવામાં આવ્યો...

સીટી ટ્રાફીક પોલીસ ગાંધીધામ દ્વારા રોડ ઉપર કાળા કાચ લગાવીને ફરતા વાહનો, ફેન્સી નંબર પ્લેટ તથા નંબર પ્લેટ વગરના વાહનો ઉપર કરવામાં આવેલ ટ્રાફીક નિયમનની કામગીરી

સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર મોથલીયા સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ પુર્વ કચ્છ ગાંધીધામ નાઓની...

મેઘપર બોરીચીના મકાનમાંથી 1.93 લાખની ચોરી

મેઘપર બોરીચીની ભાગ્યશ્રી સોસાયટી સર્વે નંબર 172 મકાન નંબર 16માં રહેતા અને શાકભાજીનો વેપાર કરતા વિનોદ મીઠુ દેવીપૂજકે આ અંગે...