Kutch

વંથલી માણાવદર હાઇવે પર નરેડી નજીક કાર પૂલ નીચે ખાબકી

વંથલીના નરેડી નજીક આવેલ પેટ્રોલપંપ પાસે આવેલ પૂલ નીચે કાર ખાબકી હતી. કાર ચાલકે સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો...

લખપતના અમિયા પાસેના સીમાડામાં આગ લાગતા ઘાસ બળીને ખાખ

લખપતના અમિયા નજીકના સીમાડામાં આગ લગતા ઘાસ બળીને ખાખ થયું હતું. મળતી માહિતી અનુસાર બપોર બાદ આ ઘટના બનવા પામી...

ભુજના માધાપર મધ્યે મધરાતે ચાની કેબિનમાં ગેસનો બટલો લીક થતા આગ લાગી

ભુજના માધાપર મધ્યે મધ્યરાતતેએ એક ચાની બંધ કેબિન પર આગ લાગવાની ઘટના બની હતી. આગની જાણ ફાયર વિભાગને થતા ફાયર...

ભુજમાં મધ્યરાત્રિના ફટાકડા ફોડવાની વૃદ્ધાએ મનાઈ કરતાં બબાલ, બે વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

ભુજના  જેષ્ઠાનગર નજીક મધ્યરાતે ઘર પાસે ફટાકડા ફોડવાની વૃદ્ધાએ ના કહેતા તેની સાથે ઝઘડો કરી જાનથી મારી નાખવાની ધમકી અપાતાં...

જૂના કટારિયા નજીક પોલીસે બંદૂક સાથે એક ઇસમને ઝડપ્યો

મળતી માહિતી અનુસાર પોલીસ દ્વારા પુર્વ બાતમીના આધારે મોડી રાત્રીના જુના કટારિયાની સીમમાં ડેટોક્ષ કંપની પાછળ કાર્યવાહી હાથ ધરવામાં આવી...

ભુજની ઓરિએન્ટ કોલોનીમાંથી પોલીસે 22 બિયરનાં ટિન સાથે એક આરોપીને ઝડપી પાડ્યો

ભુજની ઓરિએન્ટ કોલોનીના મકાનમાં શરાબ હોવાની બાતમીના આધારે પોલીસે રેડ પાડી 22 બિયરનાં ટીન સાથે એક ઇસમને પકડી પાડ્યો હતો....

ભચાઉમાં દિવાલ બનાવવા મુદ્દે બે પરિવાર બાખડ્યા: 4ને ઇજા

ભચાઉમાં દિવાલ બનાવવા બાબતે બે પરિવાર વચ્ચે બોલચાલ થઈ હતી. બંને પક્ષ વચ્ચે થયેલી મારામારીમાં ચાર જણને ઈજા થઈ હતી....

અંજારના મેઘપર બોરીચીપાસે ટ્રેનની હડફેટે આવી જતાં યુવાનનું મોત

અંજારના મેઘપર બોરીચી પાસે નર્મદા કેનાલ નજીક કોઈ ટ્રેનની હડફેટે આવી જતાં ગળપાદરના રમેશ જીવા રાવલ (ઉ.વ. 33) નામના યુવાનનું...

ભુજના રહેણાંક વિસ્તારમાં દેહવ્યાપારના ધંધા પર પોલીસ ત્રાટકી

ભુજના આરટીઓ સર્કલ સામેના વિસ્તારમાં ચાલતા કૂટણખાના પર પોલીસે રેડ પાડી હતી. રહેણાંક વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલ ગોરખધંધાથી...

ભુજના ભારાપર ગામમાં યુવકની હત્યા ષડયંત્રમાં સગીર સહીત 3 આરોપીની અટકાયત કરાઈ

ભુજ તાલુકાના ભારાપર ગામમાં જૂની અદાવતમાં યુવકની હત્યા કરાઈ હતી. જેમાં ત્રણ આરોપીઓ વિરુદ્ધ હતભાગીના ભાઈએ ફરિયાદ દાખલ કરાવી હતી....