માધાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વગર લાયસન્સ ની દેશી હાથ બનાવટની બંદૂક સાથે એક ઈસમને ઝડપી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ પશ્ચિમ- કચ્છ, ભુજ
પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર મોથલિયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી સૌરભ સિંઘ સાહેબનાઓએ વિધાનસભા ચૂંટણીમાં કાયદો અને...