Kutch

Breaking News : કચ્છ માં વધુ એક કોરોના પોઝીટીવ કેસ નોંધાયો.

માધાપર ના વૃદ્ધ જેને અગાઉ કોરોના રિપોર્ટ પોઝીટિવ આવ્યો હતો તેના પુત્રવધુ નો કોરોના રિપોર્ટ પોઝીટીવ.કચ્છમાં કુલ 3 પોઝિટિવ કેસ...

ગાંધીધામની હોસ્પિટલને રિઝર્વ રખાતાં કેન્સર અને કિડનીના ૨૦૦૦ દર્દીઓ ઉપર સંકટ

કચ્છ જિલ્લા કલેકટર દ્વારા ગાંધીધામની ૨૦૦ બેડની રામકૃષ્ણ સ્ટર્લિંગ હોસ્પિટલને કોરોનાની સારવારમાં ફેરવવા માટે રિઝર્વ રાખવાનો નિર્ણય કરાયો છે. આ...

ભુજ હોમગાર્ડ યુનિટના જવાનોને ભુજ વિસ્તારના ધારાસભ્ય શ્રી નિમાબેન આચાર્ય દ્વારા રાશનકીટ વિતરણ કરવામાં આવી

વૈશ્વિક "કોરોના વાયરસ" થી ફેલાયેલ મહામારી સમયે લોકડાઉનમાં તકેદારી અને સાવચેતીના આગોતરા પગલા રૂપે અને કાયદો –વ્યવસ્થા જાળવવા સરકારશ્રીના આદેશ...

‘વેદાંત’ દ્વારા અનેક દેશોના સ્કોલર્સને સાંકળતી ઓનલાઈન રિસર્ચ કોન્ફરન્સનું આયોજન

લોકડાઉન દરમિયાન સંશોધકોના સંશોધનો લોકડાઉન ન થાય અને આ કટોકટીની સ્થિતિમાં જરૂરિયાતમંદોને મદદ મળી રહે એ મુખ્ય ઉદ્દેશ્ય  વેદાંત પબ્લિકેશનસ...

કોરોના વાયરસ સામે લડવા સ્ટેન્ડ-અપ સાથે પૂર્વ કચ્છની હોસ્પિટલોમાં તડામાર તૈયારીઓ

પૂર્વ કચ્છમાં આદિપુર ખાતે હરી ઓમ હોસ્પિટલની કોરોના વાયરસની અગમ ચેતી ના તૈયારી રૂપે રાજ્ય મંત્રી વાસણભાઈ આહિર, જિલ્લા કલેક્ટર...

કચ્છના આડેદરના 62 વર્ષીય પૌઢ અને ભચાઉના 19 વર્ષના યુવાનના કોરોના રિપોર્ટ નેગેટિવ

કચ્છના આડેદરના 62 વર્ષીય પુરુષ અને ભચાઉના કંડોલના 19 વર્ષના યુવાનના કોરોના શંકાસ્પદ કેસમાં બંનેના નેગેટિવ રિપોર્ટ આવેલ છે

કોરોના વાયરસ હેઠળ કચ્છમાં નવા ૪૨ લોકોને હોમ ક્વોરોન્ટાઈન કરાયા

જિલ્લામાં કોરોના વાયરસના પગલે છેલ્લા ૨૪ કલાકમાં ૪૨ વ્યકતિઓને હોમ ક્વોરોન્ટાઈન કરાયા છે. કુલ ૨૨૨૫ લોકોને કવોરોન્ટાઇન હેઠળ રાખવામાં આવેલા...

ભુજ, ગાંધીધામ અને આદિપુરમાં ત્રણ આઇસોલેશન હોસ્પિટલ તૈયાર કરાશે

ગાંધીધામની સ્ટલગ અને આદિપુરની હરી ઓમ હોસ્પિટલોને ધ ગુજરાત એપેડમીક રેગ્યુલેશન ૨૦૨૦ હેઠળ કલેકટર દ્વારા હસ્તગત લેવામાં આવી છે તેમજ...

કચ્છના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો, કમોસમી વરસાદ

કચ્છ જિલ્લાના વાતાવરણમાં એકા-એક પલટો આવ્યો હતો. લોકડાઉનની પરિસિૃથતી વચ્ચે વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ભુજ, ગાંધીધામ, અંજાર, નખત્રાણા તાથા...