Kutch

ધન તેરસે તૈયાર પાકના સોદા થતાં અબડાસાના ખેડૂતો ખુશ

દીપોત્સવી તહેવારોની શરૂઆત સાથે ધનતેરસના દિવસે અબડાસા તાલુકામાં તૈયાર પાકના સોદા સાથે રોકડ હાથમાં આવતા ખેડૂતોની દિવાળી સુધરી છે. દિવાળીના...

મીઠીરોહર પાસે પેટ્રોલ પંપમાં જ ભેળસેળ, 23.37 લાખનો જથ્થો જપ્ત

તાલુકાના મીઠીરોહર ગામની સીમમાં આવેલા પેટ્રોલ પંપમાં બેઝ ઓઈલ કે બાયોડીઝલ મિકસ કરી તેનું વેચાણ કરતા બે શખ્સો વિરુદ્ધ ગુનો...

કોરોના હળવો થતાં ભચાઉમાં દિવાળીની રોનક

સુઘડતા, સ્વચ્છતા, આનંદ, પર્યટન, ખરીદી, દેવદર્શન, પરિવાર-સ્નેહી-સગાં સાથે શુભેચ્છા-મેળાવડો દિવાળીપર્વ સાથે શક્ય બનતું હોય છે. છેલ્લા 19 માસના ગાળામાં કેટલાક...

ગૃહ રાજ્યમંત્રી ધોરડો ખાતેના મુખ્યમંત્રીના અઘ્યક્ષસ્થાને યોજાનાર ત્રિરંગા સાંસ્કૃતિક કાર્યક્રમ અન્વયે કચ્છના પ્રવાસે છે.

આજરોજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ધોરડો ખાતેના મુખ્યમંત્રીના  અઘ્યક્ષસ્થાને યોજાનાર ત્રિરંગા સાંસ્કૃતિક કાર્યક્રમ અન્વયે કચ્છના પ્રવાસે છે. તેમનું  ભુજ એરપોર્ટ...

રાપરમાં દિવાળીના તહેવાર દરમ્યાન સફાઈ સઘન બનાવવા માંગ

શહેરમાં દિવાળીના તહેવારો દરમ્યાન બજારમાં સ્વચ્છતાની કામગીરી સઘન બનાવવા અને શહેરમાં જર્જરિત થયેલી વીજરેષા બદલવા અંગે વ્યાપારી સંસ્થા ચેમ્બર ઓફ...

નરેડીમાં જૂની અદાવતમાં ચિયાસરના યુવાનને કુહાડીના ઘા મારી બે શખ્સે કર્યો હત્યાનો પ્રયાસ

અબડાસા તાલુકાના નરેડી ગામના ચાર રસ્તા પર જુની અદાવતમાં ચીયાસરના યુવાન પર કુહાડીના ઘા મારી બે શખ્સોએ હત્યાનો પ્રયાસ કર્યો...

ભુજની હોટલમાં એક શખ્સ ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લેતા ચકચાર

ભુજની મંગલમ હોટલના રૂમમાં દહિસરા ગામના 47 વર્ષીય શખ્સે ફાસો ખાઇ આપઘાત કરી લેતાં ચકચાર મચી જવા પામી છે. ઘટનાની...

કચ્છમા ગયા વર્ષની તુલનાએ આ વર્ષે ખરીદીમાં ત્રીસેક ટકાનો વધારો નોંધાયો

બજારના વર્તુળોના જણાવ્યા અનુસાર ગયા વર્ષની તુલનાએ આ વર્ષે ખરીદીમાં ત્રીસેક ટકાનો વધારો નોંધાયો હતો અને એકંદર ખરીદી કોવિડ પૂર્વેના...

ભચાઉ શહેર વિશ્રાર્મ ગૃહ ખાતે થોઙા દિવસ પહેલા નેર ગામે બનેલ ઘટના બાદ સર્વ સમાજ મા શાંન્તિ બની રહે તે માટે તમામ સમાજ ના તેમજ ભાજપ, કોંગ્રેસ રાજકીય આગાવોની બેઠક મળી હતી

આ બેઠક મા કરછ મોરબી ના સાંસદ પ્રદેશ ભાજપ ના મહામંત્રી વિનોદભાઈ ચાવઙા, મુન્દ્રા માંઙવી વિસ્તાર ના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાઙેજા,...

ભુજ તાલુકામાં એક કોરોના સંક્રમિત વધ્યો

દિવાળીના સપરમા તહેવારોના પ્રારંભ ટાંકણે કોરોનાએ કચ્છનો કેડો ન મૂક્યો હોય તેમ ભુજ તાલુકામાં વધુ એક સંક્રમિત વધતાં સંક્રમણે પોતાની...