Kutch

નીરોનાં યુવા ગ્રુપ દ્વારા આયોજિત આયુર્વેદિક મેડિકલ ચેકઅપ તથા દવા નું મફત માં વિતરણ નું આયોજન કરવામાં આવ્યું

જીલ્લા પંચાયત આરોગ્ય શાખા ના સહયોગ થી નીરોનાં યુવા ગ્રુપ દ્વારા આયોજિત આયુર્વેદિક મેડિકલ ચેકઅપ તથા દવા નું મફત માં...

મુંદરાની બજારમાં દિવાળીનો ઉત્સાહ જોવા મળ્યો

સવાર અને સાંજનો મુંદરા અને બારોઈની મુખ્ય બજારનો સિનારિયો બદલાઈ ગયો છે. મીઠાઈ, રેડીમેડ ગારમેન્ટ, બૂટ-ચપલ, હોઝિયરી અને સુશોભનની વસ્તુઓ...

હાલમાં જ મચ્છર, મેલેરિયા, ડેંગ્યુ સહિતનું પ્રમાણ વધ્યું છે ત્યારે પ્રવાસીઓને આકર્ષવા માંડવી કાંઠો સજ્જ છે પણ દરિયા કિનારે કચરો

ઘણા સમયથી ધંધા-રોજગારમાં મંદી સેવતો પ્રવાસન ઉદ્યોગ નવા વર્ષથી સારા ધંધા-રોજગારની આશા સેવી રહ્યો છે. દેશ-વિદેશોમાં ખ્યાતનામ માંડવી દરિયાકાંઠો સહેલાણીઓને...

દિવાળીની ઉજવણી કરવા ભુજની વેપાર-વાણિજ્યની ધોરી નસ સમાન ઐતિહાસિક શરાફ બજારને રોશનીથી સજાવટ કરાઇ

કોરોનાના કપરા સમય બાદ ફરી હર્ષોલ્લાસથી દિવાળી મનાવવા શરાફ બજાર, કંસારા બજાર, વાસણ બજાર અને સોના-ચાંદી વેપારી મિત્રમંડળ દ્વારા યોજાયેલા...

સમગ્ર કચ્છમાં મચ્છરજન્ય રોગચાળો વકરી રહ્યો છે ત્યારે છેવાડાનો લખપત તાલુકો પણ છેલ્લા 15 દિવસથી’ તાવ-શરદીના ભરડામાં સપડાયો છે.

તાલુકામાં ઝીણા જંતુ અને મચ્છરનો ઉપદ્રવ હાલમાં અતિશય વધ્યો છે. અગાઉ વરસાદ પડી ગયા બાદ ડીડીટી છંટકાવ કરાતો, હવે છંટકાવ...

ભુજમાં બંધ ઘરનાં તાળાં તોડી તસ્કરોએ ફરી એકવાર ઘરફોડ ચોરીને અંજામ આપ્યો

 જિલ્લાના આ મુખ્ય મથકે રેઢું પડ ભાળી ગયા હોય તેમ તસ્કરોએ ફરી એકવાર ઘરફોડ ચોરીને અંજામ આપ્યો હતો. શહેરમાં અંજલિનગર...

કોરોના વેક્સિનેશનમાં વર્લ્ડ રેકોર્ડ સર્જી અને અત્યાર સુધીમાં 100 કરોડ ડોઝ લાગ્યા તેની ઉજવણીના ભાગ રૂપે અંજારમાં ઉજવણી કરાઇ

સરકાર દ્વારા કોરોના વેક્સિનેશનમાં વર્લ્ડ રેકોર્ડ સર્જી અને અત્યાર સુધીમાં 100 કરોડ ડોઝ લાગ્યા તેની ઉજવણીના ભાગ રૂપે અંજાર શહેર...

ભુજ સહિત છ શહેર અને નખત્રાણામાં મેલેરિયા તંત્રની 156 ટીમ પોરાનાશક સહિતની કામગીરી માટે ઉતરી પડી

કચ્છમાં વરસાદી માહોલ બાદ મચ્છરજન્ય રોગચાળો મોટા પ્રમાણમાં વ્યાપ વિસ્તારી ચૂકયો છે. વાયરલ તાવ, શરદી-ઉધરસનો ચેપ ઠેર ઠેર નજરે પડી...

મીઠી રોહરની સીમમાંથી 5200 લિટર બેઝઓઇલ જથ્થો ઝડપાયો

ગાંધીધામ તાલુકાનાં મીઠી રોહર ગામની સીમમાંથી પોલીસે 5200 લિટર બેઝઓઇલ જથ્થો ઝડપાયો હતો. આ દરોડામાં ગાંધીધામ એ ડિવિઝન પોલીસ દ્વારા...

જખૌ બંદરની બોટમાં બિછાવેલી જાળમાં જેલી ફીશ વધુ પ્રમાણમાં આવી જતા બોટ નમી ગઇ

નવા બંદરની અલવાહીદ નામની બોટ ગત 26મીએ માછીમારી કરવા માટે નિકળી હતી, રવિવારે સવારે બોટમાં સવાર માછીમારો જાળ ઉપાડતા તેમાં...